1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સાઈબર સ્કેમર્સના જાળમાં ના ફસાતા, આ રીતે ઓળખો ફેક ટ્રેડિંગ એપ્સ

જો તમે શેરબજારમાં પૈસા લગાવવાનો શોક રાખો છો અને નવી એપ્સ શોધી રહ્યા છો, તો પહેલા સાવધાન રહેવાની જરૂર છે. આજકાલ સ્કેમર્સ લોકોને ફસાવવા માટે નકલી ટ્રેડિંગ એપ્સનો સહારો લઈ રહ્યા છે. આવામાં થોડી બેદરકારી તમારા માટે મોટું નુકસાન કરી શકે છે. • એપ ડાઉનલોડ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો આવી એપ્સ ડાઉનલોડ કરતા […]

શું ટાઈપ સી ચાર્જરને કારણે સ્માર્ટફોન ઝડપથી બગડે છે? અજાણતા પણ આ ભૂલ ના કરો

ટેક માર્કેટમાં નવી એડવાન્સ તકનીકો પર સતત કામ કરવામાં આવે છે. આજકાલ આવનારા સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. જોકે, ફોન કંપનીઓનું મુખ્ય ફોકસ કેમેરા પર જ રહે છે. પણ છેલ્લા કેટલાક સમયથી ફોન સાથે ચાર્જર રાખવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. તેની પાછળનું કારણ એ છે કે હવે મોબાઈલ ફોન સાથે વધુ […]

સ્માર્ટફોન વરસાદમાં ભીના થઈ જાય તો શું કરવું અને શું ના કરવું, ચોખામાં રાખવો મોંઘોં પડશે

દેશના દરેક ભાગમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જો કે આ વરસાદમાં પણ લોકોનું કામ અટકી રહ્યું નથી. લોકો કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. આપણો ફોન પણ ભીનો થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે ફોન ભૂલથી પાણીમાં પડી જાય છે. સામાન્ય રીતે લોકો ફોનને ચોખામાં રાખે છે. તરત જ […]

ડિજિટલ ઈન્ડિયાઃ ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોનો આંકડો 95 કરોડથી વધારે

નવી દિલ્હીઃ ‘ડિજિટલ ઈન્ડિયા‘ યોજના હેઠળ, હાલમાં દેશના 95 ટકા ગામડાઓમાં 3G અથવા 4G ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી.સંચાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં (માર્ચ 2024) કુલ 95.44 કરોડ ઇન્ટરનેટ ગ્રાહકો છે. તેમાંથી 39.83 કરોડ યુઝર્સ ગ્રામીણ ભારતમાં છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે દેશના કુલ 6,44,131 […]

ગુજરાતઃ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ કરાયા અનફ્રીઝ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ […]

OpenAIએ રજૂ કર્યું શાનદાર ફીચર, આ યુઝર્સને સૌથી પહેલા લાભ મળશે

ChatGPT, વિશાળ ટેક કંપની દ્વારા સમર્થિત OpenAI ચેટબોટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. જો તમે ChatGPT નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. ખરેખર, OpenAIએ એક નવું એડવાન્સ ફીચર બહાર પાડ્યું છે. નવા અપડેટથી યુઝર્સને ઘણો ફાયદો થશે. OpenAI એ એડવાન્સ્ડ વૉઇસ મોડ રજૂ કર્યો છે, જો કે, આ […]

સ્માર્ટફોનમાં બેક કવર લગાવવાના ગેરફાયદા તમે નહીં જાણતા હોવ, આ પાંચ સમસ્યા થાય છે

આપણે બધા સ્માર્ટફોનમાં કવરનો ઉપયોગ કરીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આજના ફોન કાચની બોડી સાથે આવી રહ્યા છે જે ખૂબ જ સરકી જાય છે. આવામં સુરક્ષા માટે કવરનો ઉપયોગ કરવામાં આવે છે પણ ઘણા ઓછા લોકો કવરનો ઉપયોગ કરવાથી નુકશાન થાય છે તે ખુબ ઓછા લોકોને ખબર છે. બેટરીને ખરાબ કરી શકે […]

કાર્બન ફુટપ્રિન્ટ ઘડાટવાની દિશામાં બનાસકાંઠાની બનાસ ડેરીએ દુનિયાને બતાવી નવી રાહ

સમગ્ર દેશ આજે સર્વાંગીણ વિકાસ માટે પ્રયાસરત છે. ભારત પણ પર્યાવરણની જાળવણી માટેનાં પ્રયાસો જેવા કે પરંપરાગત વપરાતા ઇંધણ જેવા કે પેટ્રોલ, ડીઝલ કેરોસીન વગેરેનો ઉપયોગ ઘટાડી સૌર ઊર્જા, પવન ઊર્જા, CNG કે  ઇલેક્ટ્રિકથી ચાલતા  વાહનો,  ગોબર ગેસ  વગેરેના ઉપયોગ પર ભાર આપે છે. વિશ્વના અનેક  દેશો  તેમના દેશની માંગને પહોચી વળવા  પેટ્રોલીયમ  આયાત કરે […]

આગામી 12 મહિના ખૂબ જ ખાસ હશે, દરેક ગામને મળશે ટેલિકોમ કનેક્ટિવિટી, આ છે સરકારની યોજના

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે કહ્યું કે આગામી 12 મહિનામાં દેશના તમામ ગામડાઓને ટેલિકોમ કનેક્ટિવિટી સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.  કેબિનેટે આ હેતુ માટે વિશેષ ભંડોળ મંજૂર કર્યું છે અને તેઓ પોતે દર અઠવાડિયે કામની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે. સિંધિયાના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન લક્ષ્યની 100 ટકા સિદ્ધિ માટે પ્રતિબદ્ધ છે. અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code