1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગગનયાન મિશનઃ ઓગસ્ટ મહિનામાં એક ગગનયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલાશે

ભારતના ગગનયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીઓમાંથી એક ગગનયાત્રીને ઓગસ્ટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવશે. ભારતીય સ્પેસ એજન્સી ISRO અને અમેરિકાની સ્પેસ એજન્સી NASA મળીને ઓગસ્ટમાં ભારતની ગગનયાત્રીને ISS પર મોકલશે. ટીએમસી સાંસદ સૌગતા રોયે સંસદમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, […]

મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે

નવી દિલ્હીઃ આજકાલના બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. જેના કારણે મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. બાળકોમાં મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ખરાબ ઊંઘની ગુણવત્તાથી લઈને તણાવ, ચિંતા અને ઉચ્ચ સ્તરના ડિપ્રેશનનું કારણ બની શકે છે. બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનનું વ્યસન તેમને માનસિક રોગી બનવાનું કારણ બની શકે છે. આવી […]

ભારત બનશે વિશ્વનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ, બજેટ બાદ ચીનની ઉંઘ ઉડી

નાણામંત્રી નીર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજુ કર્યું છે. બજેટમાં રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અમૃતકાલનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે. મોબાઈલ ફોન થશે સસ્તા નાણામંત્રી નિર્મલા […]

સ્માર્ટફોનમાં સ્ક્રીન ગાર્ડ લગાવતા પહેલા જાણી લો આ ટિપ્સ, થશે ફાયદો…

લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયેલા સ્માર્ટફોનની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. ફોનમાં થોડી ખરાબીના કારણે ઘણા કામ અટકી જાય છે. આવામાં ફોનને અંદર અને બહાર બંને રીતે સુરક્ષિત રાખવો પડે છે. આ ડિવાઈસને કારણે, લોકો તેનો ઉપયોગ ચેટિંગ, દસ્તાવેજો શેર કરવા, તેમના નજીકના લોકો સાથે સંપર્કમાં રહેવા અને અન્ય ઘણા દૈનિક કાર્યો માટે […]

વોટ્સએપ પર તમારો પાર્ટનર કોની સાથે સૌથી વધુ વાત કરે છે? જાણવા માટે ફોલો કરો આસાન પ્રોસેસ

લોકપ્રિય ચૈટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ આમ વાત બની ગઈ છે, લોકો આ એપનો વર્ષોથી ઉપયોગ કરે છે. પણ કેટલાક ફિચર્સ એવા હોય છે, જેના વિશે ખુબ ઓછા લોકોને ખબર હોય છે. વોટ્સએપ લગાતાર તેના પ્લેટફોર્મ પર નવા નવા ફીચર્સ લાવે છે. પણ દરેક યુઝરને નવા અપડેટ વિશે જાણકારી નથી હોતી. મોટા ભાગના લોકો ખાલી ફોટો, […]

કોઈપણ કંપનીનું સિમ ખરીદતા પહેલા તમારા વિસ્તારમાં કવરેજ ચેક કરો, આ રીતે

ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ BSNLની માંગ વધી છે. BSNL પર સ્વિચ કરવા અંગે સોશિયલ મીડિયા પર દરરોજ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોર્ટિંગ માટે BSNL તરફથી સત્તાવાર અપીલ પણ છે, પરંતુ અહીં એક મહત્વની બાબત એ છે કે તમારા વિસ્તારમાં નેટવર્ક છે કે નહીં. સૌથી સારો રસ્તો એ છે કે કોઈ પણ કંપનીનું […]

ઓટોમેટિક ટ્રાંસલેશન માટે નહીં થાય ગૂગલનો ઉપયોગ, મેટા પોતે છે સક્ષમ

થોડા દિવસો પહેલા ખબર આવી હતી, મેટા તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ માટે નવા ફીચર પર કામ કરી રહી છે, જેના પછી વોટ્સએપ મેસેજને રીઅલ ટાઇમમાં ટ્રાન્સલેટ કરવામાં આવશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે વોટ્સએપ આ માટે ગૂગલની લાઈવ ટ્રાન્સલેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે મેટા વોટ્સએપ માટે કોઈ […]

તમારા ફોનની બેટરી એક કલાકમાં ખતમ થઈ જાય છે? તો આ ટિપ્સ અપનાવો…

કેટલીક વાર લોકોને આ વસ્તુની સમસ્યા હોય છે કે તેમના સ્માર્ટફોનની બેટરી પહેલાની જેમ સારી કેમ નથી ચાલતી. એવામાં કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે. જો તમે એવું ઈચ્છો છો કે ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલે તો આ ટિપ્સ જાણો. ડાર્ક મોડ: પોનની બેટરી બચાવવા માટે સૌથી સારો ઓપ્શન છે. તમારા ફોનના સેટિંગમાંથી ડાર્ક મોડ […]

માઇક્રો સોફ્ટના CEO સત્ય નડેલાની કુલ સંપતિ છે 7500 કરોડ, સેલેરી જાણશો તો મોંમાં આંગળા નાંખી જશો

ટેક કંપની માઈક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ સમસ્યા અંગે CEO સત્ય નડેલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. X પર, નડેલાએ કહ્યું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને વપરાશકર્તાઓને તેમની સિસ્ટમને સુરક્ષિત રીતે પાછી ઓનલાઈન લાવવામાં મદદ કરવા માટે ક્રાઉડસ્ટ્રાઈકને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યા છીએ. માઈક્રોસોફ્ટ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન […]

Microsoftનું સર્વર ઠપ્પ, દુનિયાભરની બેન્કથી લઈને એરલાઇન્સ સુધીની સેવાઓ ખોરવાઈ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં Windows પર કામ કરતી સિસ્ટમ્સ સમસ્યાઓનો સામનો કરી રહી છે.CrowdStrikeની સેવાઓ પ્રભાવિત થવાને કારણે લોકોની સિસ્ટમ બંધ થઈ રહી છે. તેનાથી મોટી બેંકો, આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને અન્ય ઈમરજન્સી સેવાઓને અસર થઈ છે. વિશ્વભરમાં ઘણા લોકો તેમની વિન્ડોઝ સિસ્ટમ પર વાદળી સ્ક્રીનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટના સર્વર બંધ થવાના કારણે સમગ્ર વિશ્વમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code