1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

અદાણી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોબોટિક્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા

અમદાવાદ, 11 એપ્રિલ 2023: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (AIIE) એ સાત મહિનાની અસાધારણ સફરમાં ચાર વિદ્યાર્થીઓ, કુશલ મહેતા, તાત્યા કારિયા, જીશા નાઇક અને મોહમ્મદ અર્શ વહોરાએ e-Yantra રોબોટિક્સ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. e-Yantra એ IIT બોમ્બે દ્વારા આયોજિત અને શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત રોબોટિક્સ આઉટરીચ પ્રોગ્રામ છે. વિદ્યાર્થીઓએ ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યોને ઉત્તમ બનાવતા […]

UIDAI – IIT બોમ્બે ટચલેસ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવશે

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે (IIT-Bombay) સાથે હાથ મિલાવ્યા છે જેથી લોકો કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે મજબૂત ટચલેસ બાયોમેટ્રિક કૅપ્ચર સિસ્ટમ વિકસાવી શકે. એમઓયુના ભાગરૂપે, યુઆઈડીએઆઈ અને આઈઆઈટી બોમ્બે કેપ્ચર સિસ્ટમ સાથે સંકળાયેલ લાઈવનેસ મોડલ સાથે ફિંગરપ્રિન્ટ્સ માટે મોબાઈલ કેપ્ચર […]

છેલ્લા 9 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સ 300 ગણો વધ્યા: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હી: કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી અને પૃથ્વી વિજ્ઞાન (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન; વડાપ્રધાન કાર્યાલય (PMO), કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં ભારતમાં સ્ટાર્ટ-અપ્સ 300 ગણો વધ્યા છે. ડૉ. જીતેન્દ્ર સિંહ રાષ્ટ્રપતિ ભવન ખાતે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા […]

મોબાઈલ ખરીદતા પહેલા અહીં કરો ચેક, મોદી સરકારની ગુનાખોરી અટકાવવા અનોખી પહેલ

નવી દિલ્હીઃ દેશમાં ચોરીના મોબાઈલ ફોનનો ગેરકાયદે ઉપયોગને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેથી ચોરીના મોબાઈલ ફોનથી ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવી શકાશે. સરકારે ચોરીના મોબાઈલ ફોનના ગેરકાયદે ઉપયોગને અટકાવવા માટે એક સીઈઆઈઆર પોર્ટલ લોન્ચ કર્યું છે. જેની ઉપર ફરિયાદ કરવાથી મોબાઈલ ફોન બ્લોક થઈ જાય છે. એટલું જ નહીં નવો મોબાઈલ […]

સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ, અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન અને ટેબ જેવા ગેજેટ્સનું માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ભારત તેનું સૌથી મહત્વનું બજાર બની ગયું છે, પરંતુ આ સ્માર્ટફોન બાળકો માટે મીઠુ ઝેર સાબિત થઈ રહ્યો છે. ઓનલાઈન ક્લાસને કારણે સ્માર્ટફોન અને ટેબલેટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આજના નવજાત બાળકો મોબાઈલ વગર દૂધ પણ પીતા નથી […]

હવે ભારતમાં અંડરવોટર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે, કોલકતામાં થશે ટ્રાયલ રન

નવી દિલ્હીઃ હવે મેટ્રો પાણીની નીચેથી પણ દોડશે. ભારતમાં પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. 9 એપ્રિલ એટલે કે આવતીકાલે તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ જોડવામાં આવશે. એટલું જ નહીં આ મેટ્રોમાં બીજી ઘણી વિશેષતાઓ છે. કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ […]

ડિજિટલ ઈન્ડિયા મિશનઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતેદારોને WhatsApp બેંકિંગ સેવાનો લાભ મળશે

નવી દિલ્હીઃ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે એરટેલ સાથે મળીને WhatsApp બેંકિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આની મદદથી ગ્રાહકો સરળતાથી બેંકિંગ સેવાઓ મેળવી શકશે અને ગ્રાહક વોટ્સએપ પર તેની બેંક સાથે સરળતાથી કનેક્ટ થઈ શકશે. આ સેવા દેશભરના ગ્રાહકોને તેમના મોબાઈલ ફોન પર માત્ર થોડા ક્લિક્સ સાથે બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવા માટે સશક્તિકરણ કરશે. […]

વેબસાઈટ ઉપર બાઉન્સ રેટ ઘટાડવા આટલું કરો….

નવી દિલ્હીઃ દેશમાં અત્યારે 60 લાખથી વધુ વેબસાઈટ ડોમેન્સ રજીસ્ટર્ડ છે, જેના પર દરરોજ લાખો બ્લોગ્સ અને સ્ટોરીઝ પોસ્ટ કરવામાં આવે છે જેની સાથે કરોડો લોકો જોડાયેલા છે. તમે પણ વેબસાઈટ ચલાવી રહ્યા છો, તો વાચકોના એંગ્જેમેન્ટ માટે વધુ સારા કન્ટેંટ ફોર્મેશન, SEO, બેકલિંકિંગ જેવી બાબતો કરવી જોઈ, જેથી કરીને વેબસાઈટ પર ટ્રાફિક આવતો રહે. […]

નોઈડાઃ ઓનલાઈન શોપીંગના નામે ઠગાઈ આચરતી સાયબર ઠગ ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ આધુનિક જમાનામાં સ્માર્ટફોનના વપરાશને કારણે ઓનલાઈન બેંકીંગ સહિતની કામગીરી ઓનલાઈન થઈ છે. બીજી તરફ સાયબર ઠગો પણ નવી નવી તરકીબો અજમાવીને લોકોના ખિસ્સા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજાર જેવી શોપીંગ વેબસાઈટની બોગાસ વેબસાઈટ ઉભી કરીને લોકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code