1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

વોટ્સએપનું નવું ફીચર, યુઝર્સને મળી શકે છે ઈન્ટરનેશનલ પેમેન્ટની સુવિધા

મેટાની માલિકીની મેસેજિંગ સર્વિસ કંપની વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહી છે જે યુઝર્સને UPI દ્વારા ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે. યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા માત્ર વોટ્સએપ દ્વારા ઈન્ટરનેશનલ પેમેન્ટ કરી શકશે. શું વોટ્સએપથી થશે ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ? વોટ્સએપની ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ સેવા ભારતીય બેંક એકાઉન્ટ વાળા યુઝર્સને પસંદગીના ઇન્ટરનેશનલ મર્ચેટ્સને […]

ટ્રાઇએ ‘મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘મશીન-ટુ-મશીન (એમ2એમ) કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમનો ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) એ 9 નવેમ્બર, 2021ના રોજ તેના પત્ર દ્વારા, એમ2એમ કોમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ અંગે ટ્રાઇ એક્ટ, 1997 હેઠળ ટ્રાઇની ભલામણો માંગી હતી. આ સંદર્ભમાં, ટ્રાઇએ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ / […]

ફોનમાં પાણી પ્રવેશી જાય તો ભૂલથી પણ ચોખામાં ન રાખતા, થશે મોટૂ નુકશાન

મોબાઈલમાં પાણી જતા ખાસ કરીને લોકો સૌથી પહેલા તેને ચોખામાં મુકે છે. પણ તેમને ખબર નથી અજાણયામાં આવુ કરીને એક મોટી ભૂલ કરે છે. પોતે મોબાઈલ કંપનીએ પણ તેના માટે ના પાડી આ માટે તમે આવી ભૂલ ના કરતા. એપલે થોડાક દિવસો પહેલા તેના સ્માર્ટ પેઝને અપડેટ કર્યું છે જે મુજબ IPHONEને ચોખાના ઠેલા કે […]

TRAIની આ એપથી અજાણ્યા નંબરો ઉપરથી આવતા કોલ અને મેસેજથી મળશે કાયમી છુટકારો

દરરોજ, દેશમાં ઘણા મોબાઇલ વપરાશકર્તાઓ અજાણ્યા નંબરો પરથી ઘણા કૉલ અને સંદેશા પ્રાપ્ત કરે છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં સરેરાશ લોકોને દરરોજ ઓછામાં ઓછા 6 સ્પામ કોલ આવે છે. મોટાભાગના લોકોએ તેમના ફોન નંબર પર ડુ નોટ ડિસ્ટર્બ ચાલુ કરી દીધું છે પરંતુ તેમ છતાં અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ્સ બંધ થઈ રહ્યા નથી. આનાથી […]

હરિયાણા કૃષિ યુનિવર્સિટી: વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત વટાણાના નવા રોગની શોધ કરી

નવી દિલ્હીઃ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વટાણાનો નવો રોગ અને તેના કારક બેક્ટેરિયમ કેન્ડીડેટસ ફાયટોપ્લાઝમા એસ્ટરિસ (16 SR 1)ની શોધ કરી છે. અમેરિકન ફાયટોપેથોલોજિકલ સોસાયટી (APS), USA દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત જર્નલ પ્લાન્ટ ડિસીઝ, જે છોડમાં નવા રોગોને ઓળખે છે, તેણે જર્નલમાં પ્રથમ સંશોધન અહેવાલ તરીકે સ્વીકારીને વૈજ્ઞાનિકો દ્વારા આ નવા રોગના અહેવાલને માન્યતા આપી છે. […]

એક એવી ટેક્નોલોજી જેની મદદથી મોબાઈલમાં ઈન્ટરનેટ વગર જોઈ શકાશે વીડિઓ

ભારત સરકાર એક એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેના આવ્યા પછી તમે તમારા મોબાઈલમાં ઈંન્ટરનેટ વગર વીડિયો જોઈ શકશો. સાંભળવામાં થોડુ અજીબ લાગશે પણ આ સાચુ છે કે ભારત સરકાર D2M ડાઈરેક્ટ ટૂ મોબાઈલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જો તમારે લાંબા સમય સુધી મોબીલ પર વગર ઈનેટરનેટ વીડિયો દેખવાનું સપનુ છે […]

જૂની કારની વધારે રિસેલ વેલ્યુ માટે અપનાવો આ ટીપ્સ, આર્થિક ફાયદો થશે

ભારત સહિત સમગ્ર દુનિયામાં હવે મોટરકાર એક સામાન્ય વાત થઈ ગઈ છે. મોટાભાગના લોકો પાસે પોતાની મોટરકાર છે. જો કે, અનેક લોકો પોતાની મોટરકાર વેચાણ અર્થે જાય છે ત્યારે તેની યોગ્ય કિંમત નહીં મળતી હોવાની ફરિયાદો કરે છે. તેમજ અનેક વાહન માલિકો પોતાના વાહનની રિસેલ વેલ્યુને લઈને ચિંતામાં છે. પરંતુ આપ જો આપના વાહનની યોગ્ય […]

એઆઈના દુરુપયોગને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રએ પ્રસ્તાવ પાસ કર્યો

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે “સલામત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર” આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા પર એક સીમાચિહ્નરૂપ પ્રસ્તાવ અપનાવ્યો છે જે બધા માટે ટકાઉ વિકાસને પણ લાભ આપશે. યુ.એસ. દ્વારા પ્રસ્તાવિત અને 120 સભ્ય દેશોમાં ભારત દ્વારા સહ-પ્રાયોજિત બિન-બંધનકર્તા ઠરાવ સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે સામાન્ય સભાએ એઆઈના વિકાસને નિયંત્રિત […]

5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે: રિપોર્ટ

નવી દિલ્હીઃ ભારતમાં ઑક્ટોબર 2022માં લૉન્ચિંગ બાદ 5G યુઝર્સ 4G યુઝર્સની તુલનામાં લગભગ 3.6 ગણું વધું મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. નોકિયાએ ભારતીય બજાર કેન્દ્રિત મોબાઇલ બ્રૉડબેન્ડ ઇન્ડેક્સ નામના જારી કરાયેલા રિપોર્ટમાં દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, 5G 2023માં કુલ ડેટા ટ્રાફિકમાં 15% યોગદાન આપશે. 24GBનો સરેરાશ ડેટા વપરાશ બુધવારે જારી કરાયેલા મોબાઈલ બેન્ડબેન્ડ ઈન્ડેક્સ […]

મસ્કના બ્રેઈન-ચિપ સ્ટાર્ટઅપ ન્યુરાલિંકના પ્રથમ દર્દીના પરિણામોએ દુનિયાને ચોંકાવ્યા

નવી દિલ્હીઃ એલોન મસ્કની કંપની ન્યુરાલિંકે મોટી સફળતા મેળવી છે. જ્યાં તાજેતરમાં ન્યુરાલિંકે એક વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક એક ચિપ ફીટ કરી હતી અને હવે તે વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. જેમાં 29 વર્ષીય લકવાગ્રસ્ત દર્દી નોલેન્ડ અબોગ (Noland Arbaugh) હાથનો ઉપયોગ કર્યા વિના પોતાના મગજથી ચેસ અને સિવિલાઇઝેશન VI ગેમ રમતા જોવા મળે છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code