આદિત્ય એલ-1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે,ઈસરોએ જારી કર્યું અપડેટ
આદિત્ય એલ-1 ને લઈને આવ્યું નવું અપડેટ ઈસરોએ જાહેર કર્યું નવું અપડેટ જાન્યુઆરી સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે દિલ્હી: ચંદ્રયાન-3ની સફળતાના દિવસો બાદ ભારતે ગયા મહિને તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે ‘આદિત્ય L1’ એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર ‘લેગ્રાંજિયન-1 (L-1)’ બિંદુ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન […]


