ભારત હવે મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે,200 કરોડ યુનિટ નિર્માણનો આંકડો કર્યો પાર
દિલ્હી: ભારત ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ફોન ઉત્પાદનમાં દેશ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો યુગ ઘણા સમય પહેલા શરૂ થયો હતો. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં […]


