1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રેપિડએક્સ કોરિડોરમાં સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રેપિડએક્સ કોરિડોરમાં સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સીબીઆઈ, આઈબી જેવી મોટી સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા ગુનેગારો રેપિડએક્સના સ્ટેશન પરિસરમાં કે ટ્રેનમાં પ્રવેશતાની સાથે જ અહીં લગાવેલા સીસીટીવી કેમેરા સુરક્ષા કર્મચારીઓને સંદેશ આપશે. આ ફેસ ડિટેક્શન કેમેરા અને તેની સુરક્ષા સિસ્ટમ ફૂટેજમાં દેખાતા ગુનેગારને લાલ વર્તુળમાં માર્ક કરશે અને તેનો […]

દેશમાં ખોવાયેલા અને ચોરયેલા મોબાઈલ શોધવામાં તેલંગાણા પ્રથમ સ્થાને

તેલંગાણાએ ખોવાયેલા અને ચોરાયેલા 98 ટકા મોબાઈલ રીકવર કર્યા બીજા નંબર ઉપર કર્ણાટક અને ત્રીજા નંબર આંધ્રપ્રેદશ કર્ણાટક 20 ટકા સાથે અને આંધ્રપ્રદેશ 50.90 ટકા કર્યાં હૈદરાબાદઃ ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધવામાં તેલંગાણા સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલની મદદથી આ રિકવરી કરવામાં આવી છે. તેલંગાણાએ ખોવાયેલા અને ચોરાયેલા 67.98 […]

હવે વ્હોટ્એપ પર વીડિયો કોલિંગ બન્યુ વધુ શાનદાર, આવ્યું આ નવું ફિટર જાણીલો શું છે તેનો ઉપયોગ

દિલ્હીઃ-  વ્હોટ્સએપ એક એવી મેસેન્જર એપ છે કે આજે સામાન્ય નાગરિકથી લઈને અનેક પોસ્ટ પર બેસેલા વ્યક્તિઓના અનેક મહત્વના કાર્યો પતાવે છે, વ્હોટ્સએપ જાણે આજકાલ લોકો માટે બેઝિક ઉપયોગ બની ગયો છે, સેમેજ મોકલવા હોય ઈમેજ મોકલવી હોય કે પછી ઓડિયો વીડિયો કોલ કરવો હોય દરેક માટે વ્હોટ્સએપ બેસ્ટ ઓપ્શન છે, દિવસેને દિવસે વ્હોટ્સએપ તેમાં […]

ભારતની રાહ પર રશિયા,આ તારીખે લોન્ચ કરશે મિશન મૂન

દિલ્હી: ભારતે 5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યું છે. ભારતની સફળતાથી પ્રેરિત થઈને રશિયા પણ ચંદ્ર તરફ મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. લગભગ 50 વર્ષ બાદ રશિયા ફરી એકવાર ચંદ્ર પર મિશન મોકલવા માટે તૈયાર છે. રશિયાએ સોમવારે કહ્યું કે અઠવાડિયાના વિલંબ પછી તે આ અઠવાડિયે ચંદ્ર પર ઉતરવાના હેતુથી અવકાશયાન […]

દેશમાં 6.40 લાખ ગામમાં ભારત નેટ વિસ્તરણ માટે કેન્દ્રની રૂ. 1.39 લાખ કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ દેશભરના છ લાખ 40 હજાર ગામડાઓમાં ભારત નેટ વિસ્તારવા માટે સરકારે એક લાખ 39 હજાર 579 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સંચાર મંત્રાલયે કહ્યું કે ભારત નેટના વિસ્તરણ પ્રોજેક્ટને લગભગ બે વર્ષમાં હાંસલ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આઠ મહિનામાં દેશભરના 60 હજાર ગ્રામ પંચાયત ગામોમાં પાઇલટ પ્રોજેક્ટની સફળતા બાદ વિસ્તરણ પ્રોજેક્ટનો નિર્ણય લેવામાં […]

ભારતઃ DGCAએ 2022માં રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ હાલમાં દેશમાં 36 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન્સ (એફટીઓ) 57 બેઝ પર કાર્યરત છે, જે કેડેટ્સને ઉડાનની તાલીમ આપી રહી છે. વર્ષ 2022માં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (સીપીએલ) જાહેર કર્યા હતા. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી જનરલ (ડો) વી કે સિંહ (નિવૃત્ત)એ […]

એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ વચ્ચે થનારી ફાઇટનું થશે X પર થશે લાઇવ સ્ટ્રીમિંગ, તેમાંથી મળનારી રકમનું કરાશે દાન

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર કે જેનું નામ બદનીવે હવે X કરાયું છે તે ચર્ચામાં છે.ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને એલન મસ્ક વચ્ચે ફાીટ થશે અને હવે તેનું સ્ટ્રિમિંગ એક્સ પર લાઈવ દેખાડવામાં પણ આવશે આ બબાતનો ખુલાસો થઇ ચૂક્યો છે. પ્રાપ્તત વિગત પ્રમાણે  બે પીઢ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ અને એક્સ […]

ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી,તમે પણ જુઓ આ અદ્ભુત નજારો

બેંગ્લોર : ઈસરોએ 5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યું છે. હવે ચંદ્રયાન-3 એ 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ 170 કિમી x 4313 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરે છે. તમે ચંદ્રયાનમાંથી લેવામાં આવેલ ચંદ્રની પ્રથમ તસવીરો જુઓ. દરેક ચિત્રમાં ડાબી બાજુએ સોનેરી રંગનું સાધન ચંદ્રયાનની સોલાર પેનલ છે. સામે ચંદ્રની સપાટી […]

માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપની આયાત પર કોઈ નિયંત્રણ નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે માન્ય લાયસન્સ મેળવનાર કંપનીઓ માટે ટેબલેટ અને લેપટોપ જેવા ઉપકરણોની આયાત પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી.અગાઉ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે યુઝર્સની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સૂત્રો અનુસાર ડિરેક્ટોરેટ જનરલે એક પોર્ટલ તૈયાર કર્યું છે જેના પર કંપનીઓ અને વેપારીઓ લાઇસન્સ […]

ચંદ્રયાન-3 માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો, ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 અંતરિક્ષયાને 14મી જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રમાની લગભગ બે તૃતીયાંશ અંતર કાપી લીધું છે. ટ્રાન્સ-લૂટન ઈન્જેક્શન પછી ચંદ્રયાન-3 યૃથ્વીની કક્ષાની બહાર નીકળ્યા બાદ હવે ચંદ્રની નજીક પહોંચી રહ્યું છે. આવતીકાલનો દિવસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આવતીકાલે શનિવારે ચંદ્રયાનને ચંદ્રની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code