1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારતમાં 3 પ્રકારની મોબાઈલ ગેમ્સ એપ્સ ઉપર પ્રતિબંધ મુકવાની સરકારની તૈયારીઓ

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં ઓનલાઈન ગેમ્સના માધ્યમથી ધર્મપરિવર્તન કરવાના રેકેટનો પર્દાફાશ થયા બાદ સરકાર હરકતમાં આવી છે. હવે સરકાર કેટલીક મોબાઈલ ગેમ્સ ઉપર કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં ત્રણ પ્રકારની રમતો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ માટે […]

તત્કાલ લોન આપતી ચાઈનીઝ એપ્સના ચક્રવ્યુહને તોડવા સાયબર સેલ સક્ષમ, 1200 એપ્સ બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરળતાથી તત્કાલ લોન આપતી ચાઈનીઝ એપ્સના ચક્રવ્યુહમાં અત્યાર સુધી નાણાની જરુરીયાત ધરાવતી વ્યક્તિઓ ફસાય છે, બીજી તરફ ચાઈનીઝ એપ્સના આ અભેદ ચક્રવ્યુહને ભેદવા માટે અમદાવાદ સાયબર સેલે કમર કસી છે, એટલું જ નહીં થોડા સમય પહેલા જ આવી લગભગ 1200 જેટલી એપ્સ પ્લે સ્ટોરમાંથી દુર કરાવી છે એટલું જ નહીં […]

એલન મસ્કની જાહેરાત,ટ્વિટર યુઝર્સને મળશે 41 કરોડ,પૂરી કરવી પડશે આ શરત 

મુંબઈ:માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કએ હાલમાં જ એક મોટી જાહેરાત કરી છે, હવે મસ્ક માત્ર પોતે જ નહીં કમાઈ પરંતુ તમને લોકોને પણ કમાઈ કરાવશે. જી હા, તમે તે બરાબર વાંચ્યું છે, એલન મસ્કે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં Twitter પરથી વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા આપવામાં આવશે. તેમના મુદ્દાને સ્પષ્ટ રીતે સમજાવતા એલન […]

ઈયરફોન-ઈયરબડનો વધારે પડતો ઉપયોગ આરોગ્ય માટે જોખમી બની શકે, બહેરાશ આવવાની શકયતા

મુસાફરી કરતી વખતે, વર્કઆઉટ કરતી વખતે અથવા મોડી રાત્રે મૂવી જોતી વખતે ઇયરફોનનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. હવે ઈયરબડ આવ્યા બાદ વાયરની ઝંઝટ પણ દૂર થઈ ગઈ છે અને લોકો તેને હંમેશા કાનમાં રાખે છે. આ રીતે ઇયરબડ્સ આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. પરંતુ લાંબા સમય સુધી ઈયરબડનો ઉપયોગ કરવાથી અનેક […]

હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇનને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હુડી સિટી સેન્ટરથી સાયબર સિટીની સાથે દ્વારકા એક્સપ્રેસ વે સાઇડલાઇન, ગુરુગ્રામને જોડતી મેટ્રો લાઇનને મંજૂરી આપવામાં આવી હતી, જે આ રુટ પર કુલ 28.50 કિલોમીટર અંતરને આવરી લેશે અને 27 સ્ટેશન ધરાવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો કુલ ખર્ચ રૂ. 5,452 કરોડ આવશે. આ 1435 […]

કેન્દ્રીય મંત્રીમંડળે બીએસએનએલને 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણીને મંજૂરી આપી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને બીએસએનએલ માટે ત્રીજાં પુનરુત્થાન પૅકેજને મંજૂરી આપી દીધી છે, જેમાં કુલ રૂ. 89,047 કરોડનો ખર્ચ થશે. તેમાં બીએસએનએલ માટે મૂડી ઉમેરવા મારફતે 4જી/5જી સ્પેક્ટ્રમની ફાળવણી સામેલ છે. બીએસએનએલની અધિકૃત મૂડી રૂ. 1,50,000 કરોડથી વધારીને રૂ. 2,10,000 કરોડ કરવામાં આવશે. આ રિવાઇવલ પૅકેજ સાથે […]

અજાણ્યા નંબરો પરથી આવેલ કોલ ન ઉપાડશો,ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકોને કરી અપીલ

દિલ્હી : ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે લોકોને વિનંતી કરી છે કે તેઓ “અજાણ્યા નંબરો” પરથી આવતા મોબાઈલ ફોન કોલ્સ ન ઉપાડે. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ‘સ્પામ’ (બનાવટી) કોલ અને સાયબર ફ્રોડના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નકલી ફોન કોલ્સ અને સાયબર છેતરપિંડી અંગેના પ્રશ્નના જવાબમાં, તેમણે પત્રકારોને કહ્યું, “લોકોએ ક્યારેય […]

સ્માર્ટફોનમાં કેટલા પ્રકારની બેટરી હોય છે… જાણો

નવો સ્માર્ટફોન ખરીદતી વખતે એક વસ્તુ જે આપણને પરેશાન કરે છે તે છે ફોનની બેટરી. જો સ્માર્ટફોનમાં બેટરી સારી ન હોય તો ફોન વાપરવાની મજા નથી આવતી. એકવાર ફોન સંપૂર્ણ ચાર્જ થઈ જાય, ફોનની બેટરી ઓછામાં ઓછા એક દિવસ સુધી ચાલવી જોઈએ. આ માત્ર એક વસ્તુ છે. બીજી વાત એ છે કે તમે ઘણી વખત […]

પાર્ટ ટાઈમ જોબના નામે આવતા મેસેજથી સાચવો, બની શકો છો ઠગાઈનો શિકાર

મુંબઈઃ સાયબર ઠગો લોકો સાથે છેતરપીંડી કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે, હવે ટોળકી પાર્ટ ટાઈમ જોબની લાલચ આપીને તેમની પાસેથી લોખોની રકમ પડાવતી હોવાની ચોંકાવનારી ઘટના પૂનામાં સામે આવી છે. પૂનામાં એક એન્જિનિયરને ટોળકીને નિશાન બનાવીને યુટ્યુબ ઉપર વીડિયો જોઈને પૈસા કમાવવાની લોભામણી લાલચ આપીને તેની પાસેથી એક-બે નહીં પરંતુ 16 લાખની છેતરપીંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code