1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

પહાડો પર ટ્રિપનું વિચારી રહ્યા છો તો તમારી હેલ્થ સાથે જોડાયેલ આ વાતોનું ધ્યાન રાખો

ઊંચાઈ પર થતી દિક્કતો: ઊંચાઈવાળા વિસ્તારોમાં ફેફસાં અને મગજ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એક્યૂટ માઉન્ટેન સિકનેસના લક્ષણોમાં માથાનો દુખાવો, ભૂખ ના લાગવી, ઉબકા, ઉલટી, ઊંઘમાં ખલેલ, થાક અને ચક્કરનો સમાવેશ થાય છે. હાયપોથર્મિયામાં શું કરવું: ગરદન, છાતી અથવા કમર પર ગરમ અને શુકુ કોમ્પ્રેસ લગાવો. વ્યક્તિને પવનથી બચાવો અને ગરમ વસ્ત્રો પહેરો. ગરમ અને […]

ભારત-કંબોડિયાની બીજી બેઠકમાં વેપાર, પર્યટન માટે UPI ચૂકવણી પર ચર્ચા

નવી દિલ્હીઃ ભારત-કંબોડિયા સંયુક્ત કાર્યકારી જૂથ ઓન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (JWGTI)ની બીજી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. પરંપરાગત દવા અને ઈ-ગવર્નન્સમાં સહકાર, નવા ઉત્પાદનોની ઓળખ દ્વારા વેપાર બાસ્કેટમાં વૈવિધ્યકરણ, દ્વિપક્ષીય રોકાણ સંધિ, ભારતીય ફાર્માકોપીયાની માન્યતા અને ફાર્મા ક્ષેત્રમાં સહકાર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં, વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે યુનિફાઈડ પેમેન્ટ્સ […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]

વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વારાણસીનાં વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ની દરખાસ્તને મંજૂરી આપી હતી, જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ, એપ્રોન એક્સ્ટેન્શન, રનવે એક્સ્ટેન્શન, સમાંતર ટેક્સી ટ્રેક અને આનુષંગિક કાર્યો સામેલ છે. એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 3.9 એમપીપીએથી વધારીને વાર્ષિક 9.9 મિલિયન પેસેન્જર્સ (એમપીપીએ) […]

પ્રથમ વાર ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છો? આ જરૂરી ટીપ્સ જાણવાનું ના ભૂલો

ટ્રેકિંગ એક મનોરંજક અને રોમાંચક અમુભવ છે, પણ પહેલી વાર ટ્રેકિંગ પર જવા વાળા લોકો માટે થોડીક જરૂરી વાતો જાણવી ખુબ જરૂરી છે. આ ટીપ્સ યાત્રાને સેફ ને આનંદદાયક બનાવશે. સરખી તૈયારી: ટ્રેકિંગ કરતા પહેલા સરખી તૈયારી કરો. તમારા ફિટનેસ લેવલ પ્રમાણે ટ્રેક પસંદ કરો. શરૂઆતમાં નાના અને સરળ ટ્રેક પસંદ કરો, જેથી તમને વધારે […]

ફરવા પણ જવુ છે અને પૈસા પણ બચાવવા છે તો અજમાવો આ ટ્રિક્સ

ફરવા જવુ કોણે પસંદ નથી હોતુ, હરેક દુનિયાના ખૂણે ખણે ફરવા માગે છે. પણ બજેટ હંમેશા વચ્ચે આવી જ જાય છે. જાણો એવી ટિપ્સ વિશે જેની મદદથી તમે ફરવાની સાથે સાથે બચત પણ કરી શકો છો. તમે જ્યારે પણ ફરવા જાઓ છો તો ડેસ્ટિનેશનને લઈ રિસર્ચ જરૂર કરો. દેખો કે તે ડેસ્ટિનેશન પર ખાવા –પીવાની […]

કુલ્લૂથી દહેરાદૂન પહોંચવું સરળ બન્યું, પહાડી રાજ્યો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ

નવી દિલ્હીઃ પર્યટન નગરી કુલ્લૂ-મનાલીથી હવે ગણતરીના કલાકોમાં ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન પહોંચી શકાશે. મંગળવારથી બંને પહાડી રાજ્યો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. કુલ્લૂ-મનાલીથી દેહરાદૂન વચ્ચે પહેલી ફ્લાઈટ શરૂ થતા કુલ્લૂના ભુંતર એરપોર્ટ પર વિમાનને વોટર કૈનન સલામી આપવામાં આવી હતી. ફ્લાઈટ ઉડાન ભરે તે પહેલા બંને તરફથી પાણી વરસાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે, મુસાફરી આરામદાયક રહે તેવી ડિઝાઈન

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૨૫ જેટલી વંદે ભારત ટ્રેન ટ્રેક પર દોડી રહી છે. ત્યારે હવે રેલ્વેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ તથા મેટ્રો શહેરો માટે વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ આપ્યું છે. વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા […]

પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા ઉત્તરાખંડની આ જગ્યાઓ સ્વર્ગ સમાન,

ઉત્તરાખંડ, જેને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો પ્રખ્યાત છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જે હજુ પણ ભીડથી દૂર છે અને ખૂબ જ સુંદર છે. આવો જાણીએ ઉત્તરાખંડના આ છુપાયેલા સુંદર સ્થળો વિશે. ચોપટા: ચોપટાને ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ કહેવામાં આવે છે. અહીંના ગાઢ જંગલો, […]

હવે ફરવાના શોખીન હેકર્સના રડારમાં, સુરક્ષા માટે અપનાવો આ ટિપ્સ

ઉનાળાની ઋતુમાં ક્યાંક ફરવા જવાની યોજના બનાવો છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ દિવસોમાં ટૂરિસ્ટ હેકર્સના નિશાના પર બની ગયા છે, હેકર્સ નવી રીતે પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે. • પ્રવાસી પ્રવાસીઓ સાથે છેતરપિંડી રિપોર્ટમાં જાણવા મળ્યું કે ઉનાળાની રજાઓમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ હેકર્સના નિશાના પર છે. સાયબર ગુનેગારો મુસાફરોની પર્સનલ જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code