1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

નાના બાળકો સાથે પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો ? તો આ વાતોનું રાખો ધ્યાન

નાના બાળકો સાથે મુસાફરી કરવી મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. ખાસ કરીને જો તમે કાર દ્વારા મુસાફરી કરો છો, તો તમે વચ્ચે સ્ટોપ બનાવી શકો છો, પરંતુ હવાઈ મુસાફરી દરમિયાન બાળક સાથે મુસાફરી કરવી મુશ્કેલ બની શકે છે. કારણ કે આમાં તમે ક્યાંય રોકી શકતા નથી. આવી સ્થિતિમાં, માતા-પિતાએ બાળકો સાથે હવાઈ મુસાફરી પર જતા […]

Independence Day 2023:સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે બેસ્ટ છે રાજસ્થાનની આ 4 જગ્યા

દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી બાદ દેશમાં ઘણા ફેરફારો થયા છે. પ્રવાસન સ્થળો સમૃદ્ધ થયા છે અને વધુ આકર્ષક બન્યા છે. દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી ઘણા પ્રવાસન સ્થળો છે, જેની સુંદરતા વિદેશી સ્થળોથી ઓછી નથી. આવી જ એક જગ્યા રાજસ્થાન છે, જેની સુંદરતા એટલી બધી મનમોહક છે કે એક […]

માતા પિતાને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવી હોય તો,આ છે સૌથી સરસ સ્થળો

દરેક પુત્રની ઈચ્છા હોય છે અને આજના સમયમાં તો દિકરીઓ પણ એટલી બળવાન બની ગઈ છે કે એ પણ પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવવા ઈચ્છતી હોય છે. ત્યારે જે લોકો હાલમાં પોતાના માતા પિતાને ધાર્મિક સ્થળોની જાત્રા પર મોકલવાનો પ્લાન કરી રહ્યા હોય તેમના માટે આ સ્થળો સૌથી સરસ સાબિત થઈ શકે […]

કેરળનું આ શહેર તજ, વેનીલા અને જાયફળનું છે ઘર,ટ્રી હાઉસમાં રહેવાનો શોખ છે તો જરૂરથી મુલાકાત લો

કેરળ ભારતનું એ રાજ્ય છે જે તેની કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે. આ રાજ્યમાં માત્ર નદીઓ અને મસાલાના વાવેતરો જ નહીં પરંતુ અનેક વિશેષ વન્યજીવો પણ છે. આ સિવાય જે લોકોનું મન શહેરોમાં રહેવાથી કંટાળી ગયું છે તેઓએ પોતાને ફ્રેશ રાખવા માટે કેરળ જવું જોઈએ. આજે આપણે કેરળના આવા જ એક શહેર વિશે જાણીશું જે તેના […]

ફ્રેન્ડશીપ ડે પર મિત્રો સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો આ સ્થળો છે બેસ્ટ

દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 6 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જે લોકો મિત્રતા અને મિત્રોને જીવનના સૌથી ખાસ સંબંધો તરીકે અનુભવે છે, તેઓ આ દિવસને તેમના મિત્રો સાથે ખાસ રીતે ઉજવવાનું પસંદ કરે છે. મિત્રતાના આ ખાસ દિવસને યાદગાર રીતે ઉજવવા માટે […]

મહિલાઓ Solo Travelling ને ખુલ્લીને એન્જોય કરી શકશે,જ્યારે આ બાબતોને રાખશે ધ્યાનમાં

આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો ઘણીવાર એકલા મુસાફરી કરવાના શોખીન હોય છે. આનાથી મનને તાજગી મળે છે, પરંતુ સોલો ટ્રાવેલિંગમાં મહિલાઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી પ્રવાસ સુરક્ષિત રહે અને તેઓ તેમની સોલો ટ્રીપનો આનંદ માણી શકે. સ્થળની પસંદગી મહિલાઓએ એકલા પ્રવાસ પર નીકળતા પહેલા તે જગ્યાનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. તમારી પસંદગી […]

સુરતના તાપી કિનારે મહાભારત કાળનો ત્રણ પાનનો વડ અસ્તિત્વ ધરાવે છે…

અમદાવાદઃ સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો […]

ગિરિમથક સાપુતારાના ‘મેઘ મલ્હાર પર્વ’ માં 30 દેશના પ્રવાસીઓ ઉમટ્યાં

અમદાવાદઃ ગુજરાતના ગિરીમથક સાપુતારામાં હાલ ‘મેઘ મલ્હાર પર્વ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. આ પર્વમાં 30 દેશના 64 પર્યટકોએ ભાગ લીધો છે. ચોમાસાની મદમસ્ત આહલાદક મોસમમાં ઝરમર ઝરમર વરસતા વરસાદી માહોલનો લુફત ઉઠાવતા વિદેશી પર્યટકો સંગીતના દેશી તાલે ઝૂમી ઉઠ્યા હતા. TCGL ના ‘મોન્સૂન ફેસ્ટિવલ‘ ના આયોજનને બિરદાવતા […]

તહેવારના સમયમાં ફરવાનું પ્લાન બનાવો છો? તો જાણી લો આ સ્થળો વિશે

આપણા દેશમાં તહેવારની સિઝન આવે અને તરત જ લોકો ફરવા માટે તૈયાર થઈ જાય છે, જો કે તે વાત પણ લોકો કેમની ભૂલી શકે કે આપણા દેશમાં પ્રવાસન સેક્ટર બહુ મોટુ સેક્ટર છે અને દેશની અર્થ વ્યવસ્થામાં આ મોટો ફાળો પણ આપે છે. પણ આ વખતે આપણે વાત કરીશુ ફરવા લાયક સ્થળો વિશેની તો, ફરવા […]

ગુજરાતઃ તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી તીર્થયાત્રા

અમદાવાદઃ ગુજરાતમાં વસતા સિનિયર સિટિઝન્સ તીર્થ દર્શનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ યોજનાનો અત્યાર સુધીમાં 1,32,928 શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. વર્ષ 2017થી અમલી આ યોજનામાં સરકારે શ્રદ્ધાળુઓને રૂ. 757 લાખની સહાય પ્રદાન કરી છે. ગુજરાત સરકારની તીર્થ દર્શન માટે ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ કુલ 1.36 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code