લગભગ 2.5 વર્ષ પછી પ્રવાસીઓ ભૂટાન પણ ફરવા જઈ શકશે
કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ભૂટાનની સરકાર દ્વારા દેશની સરહદોને બંધ કરી દેવામાં આવી હતી, પણ હવે તે સરહદોને ભૂટાનની સરકાર દ્વારા ખોલી દેવામાં આવી છે જેથી કરીને ભૂટાન ફરવા જનારા લોકો ભૂટાન ફરવા પણ જઈ શકશે. ભૂટાનની સરહદને ખોલતા લોકો એવું માની રહ્યા છે કે સરહદ નજીકના રહેવાસીઓ આ સમાચારથી ઉત્સાહિત છે, કારણ કે મુસાફરોના આવવાથી […]


