1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

એક તરફ ગરમી અને દરિયાકિનારે ફરવા જવાનો પ્લાન?, તો સમય ન બગાડશો અને કરો તૈયારી

ઉનાળાની ગરમી વધતાની સાથે જ પ્રવાસીઓને એવા સ્થળ વધારે પસંદ આવવા લાગે છે કે જ્યાં તેમને ઠંડકનો અહેસાસ થાય અથવા દરિયાકિનારે ફરવા મળે. આવામાં જો જે પ્રવાસીનો પ્લાન હોય કે તેને આ ગરમીમાં દરિયાકિનારાના સ્થળોએ ફરવું છે તો તેના માટે આ સ્થળો બેસ્ટ સાબિત થઈ શકે છે. આ યાદીમાં પહેલા નંબર પરનું સ્થળ છે ચેન્નાઇનો […]

 જો તમે એડવેન્ચર પ્રેમી છો તો હવે જોઈલો આ સ્થળો, ફરવાની મજા બનશે બમણી

એડવ્ન્ચરના શોખીનો માટેના આ છે સ્ખથળો ફરવાની સાથે એડવેન્ચરની મજા માણી શકશો   સામાન્ય રીતે ઘણા લોકોને એન્ડવેન્ચર કરવુ ગમે છે,આ માટે દેશભરમાં ઘણા જાણીતા સ્થળો છે,આજે કેટલીક એવી જ જગ્યા વિશે વાત કરીશું જ્યાં ફરવાની તમારુ માઈન્ડ ફ્રેશ થી જશે. જો હાલમાં તમે કોઈ સાહસિક જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અમે એવી […]

કેરળમાં ફરવા માટે બેસ્ટ સ્થળો, એક વાર જશો તો મનખુશ થઈ જશે

કેરળ અને પ્રવાસન લગભગ એકબીજાના પર્યાયવાચી છે, ભરપૂર ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય હરિયાળી, નારિયેળના ઝાડ, તટો પર દૂર સુધી ફેલાયેલુ પામ, ગદગદ કરી દેતી પાની પર તરતી હાઉસબોટ, અનેક મંદિર, આયુર્વેદની સુંગધ, દુર્બળ ઝીલો અથવા સમુદ્ર ઝીલો, નહેર, દ્વીપ વિગેરે, કેરળમાં અનેક એવું છે જે તમારા પર તેની છાપ છોડી જાય છે, જે લોકો વિશ્વભરનો પ્રવાસ […]

‘પ્રવાસીઓ માટે ઉત્તરપ્રદેશના સ્થળો આકર્ષણનું કેન્દ્ર – ધાર્મિક રંગ સાથે કુદરતી સાનિધ્યના હોય છે નજારા

આગ્રાનો તાજમહેલ પ્રવાસીઓના આકર્ષશમનું કેન્દ્ર ફતેપુર શીખરી પણ બેસ્ટ પ્લેસ અનેક મંદિરો પણ આકર્ષણ જમાવે છે ભારત દેશ સંસ્કૃતિઓથી ભરપુર છે અહી અવનવી સંસ્કૃતિના દર્શન થાય છે ભારતના જૂદા જૂદા રાજ્યોની અનેક ખાસિયતો છે જેમાંનું એક છે ઉત્તરપ્રદેશ, અહી ઘાર્મિક સ્થળો આવેલા છે તો દુનિયાની સાતમી અજાયબી આગ્રાનો તાજમહેલ પણ જોવા મળે છે જેથી યુપી […]

કોઈમ્બતુર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ જગ્યા છે બેસ્ટ  

 કોઈમ્બતુરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ જગ્યા છે બેસ્ટ ત્યાંનું પ્રાકૃતિક સોંદર્ય તમારું મન મોહી લેશે   ભારતમાં ફરવા માટેના તો ઘણા સ્થળો છે.પણ ક્યાં ફરવું તેને લઈને લોકો કન્ફયુઝ થતા હોય છે.પરંતુ હવે કન્ફયુઝ થવાની જરૂર નથી. આ ગરમીમાં તમે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં સ્થિત કોઈમ્બતુરની મુલાકાત લઇ શકો છો..અહીં પરિવાર […]

પ્રવાસ કરવાનો પ્લાન હોય તો, સૌથી મહત્વની આ વાતનું રાખજો ધ્યાન

જ્યારે કોઈ વ્યક્તિ પ્રવાસ માટે જાય છે ત્યારે તે હંમેશા એવી વસ્તુઓની વધારે ચીંતા કરતો હોય છે જે એટલી જરૂરી પણ નથી હોતી. જ્યારે સામાન્ય વ્યક્તિ ફરવા જાય ત્યારે તે કેમેરા, કપડા, જમવાનું તથા એવી અન્ય વસ્તુઓ પર વધારે ધ્યાન આપતો હોય છે. અને જ્યારે ફરવાનું શરૂ થાય ત્યારે તે સૌથી વધારે ધ્યાન કેમેરા, કપડા […]

આ છે એવી અદભૂત જગ્યાઓ કે જ્યાં યુવતીઓ એકલી બિંદાસ મોડી રાત સુધી રસ્તાઓ પર ફરી શકે છે

મહિલાઓએ બિંદાસ ફરવું હોય તો ગોવા બેસ્ટ ઓપ્શન આ સાથે જ ગુહાવટી અને શિંલોંગ પણ આ યાદીમાં સમાવેશ પામે છે આ એવા સ્થળો છે જ્યાં કોઈ જાતનો રાતે પમ ભય નથી વસ્તી હોવાના કારણે મહિલાઓ બે ફિકર થઈને રસ્તાઓ પર ફરી શકે છે ફરવા જવાની ઈચ્છા જહેર કરે છે તો પરિવાર સૌ પ્રથમ તેમની સેફ્ટિ […]

ફરવા માટે શિવરાજપુર બ્લુ બીચ પર જવાનું છે? તો જાણી લો નિયમ

શિવરાજપુર બ્લુબીચ ફરવા જવાનો પ્લાન છે? તો જાણી લો આ નિયમ નહીં તો થઈ જશે મોટો દંડ ગુજરાતમાં આમ તો પ્રવાસના દરેક સ્થળ પર પ્રવાસીઓની ભીડ બારે માસ જોવા મળતી હોય છે. પ્રવાસી સ્થળો પર ક્યારેક તો વધારે પ્રમાણમાં લોકો આવી પહોંચતા હોય છે ત્યારે હાલમાં જ દ્વારકામાં આવેલા શિવરાજપુર બ્લુ બીચને લઈને નોટિસ જાહેર […]

મે વેકેશનમાં ગુજરાતના આ સ્થળોની લો મુલાકાત, કુદરતી સાનિધ્યના અદ્ભૂત નજારાઓ મળશે જોવા

થોડા જ દિવસોમાં હવે રાજ્યભરમાં વેરેશન પડવાનું છે ત્યારે દરેક લોકો ઘરની બહાર ફરવા માટે નીકળતા હોય છે આવી સ્થિતિમાં જો તમે ગુજરાતમાં જ ફરવા માંગો છો તો ઘણા એવા સ્થળો છે જેની તમે મુલાકાત લઈ શકો છો, તો ચાલો જાણીએ તમે ક્યા ફરવા જઈ શકો છો. સોમનાથ- સોમનાથ મંદિરની સાથે સાથએ ત્રિવેણી સંગમ આકર્ષણનું કેન્દ્ર […]

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે,જાણો તેના વિશે

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે, ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે જાણો તેના વિશે ભારતમાં હજારોની સંખ્યામાં ફરવા લાયક સ્થળો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ બધા સ્થળો પર ફરવા જતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તરભારતના આ સ્થળની કે જેનું નામ છે મસૂરી – તો આ સ્થળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code