હોળીના તહેવાર નિમિત્તે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં લાગશે વધારાના કોચ
તહેવારમાં રાજકોટમાં આવતા પ્રવાસી માટે ખુશખબર કેટલીક ટ્રેનના ડબ્બામાં વધારો કરવામાં આવ્યો લોકોને રાજકોટ પહોંચવામાં રહેશે સરળતા રાજકોટ: દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હોળીના દિવસે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માટે જતા મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડિવિઝનની બે ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના […]