1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આ છે દુનિયાનું અજબ-ગજબ શાકમાર્કેટ’ – જેની વચ્ચેથી રોજેરોજ પસાર થાઈ છે ટ્રેન

બેંકકોક શહેરમાં શાકમાર્કેટમાંથી પસાર થાય છે ટ્રેન ટ્રેન આવે ત્યારે લોકો તેમની સબજી મંડીને હટાવી લે છે ટ્રેન પસાર થયા બાદ ફરી અબ્રેલાઓ લગાવી દે છે આ માર્કેટનું નામ ફોલ્ડિંગ અમ્બ્રેલા છે દેશ અને દુનિયામાં ઘણું બઘું અવનવું જોવા મળે છે, જેમ કે કાશ્મીરની એક જગ્યાએ દરરોજ પાણીને વચ્ચે વચ શાક માર્કેટ મળે છે,તો કેટલીક […]

રાજસ્થાનની સંસ્કૃતિને ભારતની સૌથી સુંદર સંસ્કૃતિ માનવામાં આવે છે,જાણો કારણો

રાજસ્થાનની સંસ્કૃતિ વિશે જાણો તહેવારોથી લઇ કપડા સુધી ભારતની સૌથી ખૂબસુરતી સંસ્કૃતિમાંની એક રાજસ્થાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની સંસ્કૃતિ માટે પસંદ કરવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓ, ભલે તે વિદેશી હોય કે સ્વદેશી, રાજ્યની સંસ્કૃતિને આકર્ષે છે અને તેથી તે ભારતની સૌથી સુંદર સંસ્કૃતિઓમાંની એક માનવામાં આવે છે.અમે તમને તેની સુંદર […]

શિયાળાની ઋતુમાં પણ ભારતની આ જગ્યાઓ પર માણી શકાય છે ઉનાળાની મજા

ભારતની ઘણી જગ્યાઓ છે ગરમ શિયાળામાં પણ ગરમીનો માણી શકાય છે આનંદ આ જગ્યાની લઇ શકો છો મુલાકાત હિમવર્ષાવાળા વિસ્તારોમાં ફરવાની એક અલગ જ મજા હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં ઘણીવાર આ સ્થળોની મુલાકાત લેવાની મનાઈ હોય છે. એવામાં ફરવા માટે ગરમ જગ્યાએ જવાનું બેસ્ટ રહે છે.ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શિયાળામાં પણ ગરમીનો […]

ભારતમાં સ્કીઇંગના શોખીનો માટે આ છે શ્રેષ્ઠ સ્થળો

સ્કીઇંગના શોખીન છો ? ભારતમાં આ સ્થળો છે બેસ્ટ નવેમ્બરથી માર્ચ સુધીમાં લો મુલાકાત હિમવર્ષા વચ્ચે સ્કીઇંગની મજા રજાઓને વધુ રોમાંચક બનાવે છે.ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે સ્કીઇંગનો આનંદ માણી શકો છો ઓલી એ ભારતના શ્રેષ્ઠ સ્કીઇંગ સ્થળોમાંનું એક છે.તે ઋષિકેશથી લગભગ 250 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય […]

ભારતના આ સ્થળો અતિસુંદર છે,પણ અહીંયા ભારતીયોને જ જવાની મનાઈ છે

ભારતમાં ઘણા સુંદર સ્થળો પણ ભારતીયોને જવાની છે મનાઈ જાણો તેનું કારણ ભારતમાં આવા ઘણા સુંદર સ્થળો છે, જ્યાં ભારતીયોને પણ જવાની મનાઈ છે! ખરેખર, સુરક્ષા અને અન્ય કારણોસર નાગરિકોને જવા દેવામાં આવતા નથી. નોર્થ સેન્ટિનલ આઇલેન્ડઃ રિપોર્ટ્સ અનુસાર, અંદમાન આઇલેન્ડનો આ આઇલેન્ડ ટેકટોનિક પ્લેટ્સની વચ્ચે સમુદ્રની ઊંડાઈમાં છે.સુરક્ષાને કારણે અહીં જવાની પરવાનગી નથી. ફોરનર્સ […]

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફરવા માટે આ સ્થળો છે બેસ્ટ

ફરવા માટેની બેસ્ટ જગ્યા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ જગ્યા જવું જોઈએ ભારતમાં ફરવા માટે હજારો સ્થળો ભારત એક એવો દેશ છે કે જ્યાં હજારોની સંખ્યામાં ફરવાલાયક સ્થળો છે. આ તમામ સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે પણ કેટલીક જગ્યા એવી પણ છે જે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં ફરવા માટે સૌથી સારી ગણવામાં આવે છે. આમ […]

માલદીવ્સની સુંદરતાની સાથે જાણો તેના સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

માલદિવ્સ પ્રવાસીઓ માટે બેસ્ટ ડેસ્ટિનેશન સુંદર નજારાઓથી ભરેલું છે આ સ્થળ દેશભરમાં કોરોના મહામારી બાદ અનેક લોકો ફરવા માટે નિકળી પડે છે , ખાસ કરીને અવા કેટલાક સ્થળો છે જે લોકોની પહેલી પસંદ બન્યા છે જેમાં માલદીવ્સનો પણ સમાવેશ થાય છે, આ એક એટલું જાણીતું સુંદર પ્લેસ છે કે તે લોકોની પહેલી પસંદ છે, માલદીવ […]

ફરવા માટે ભારતીય લોકોની પહેલી પસંદ બન્યું ગોવા,બીજા નંબર પર મનાલી – સર્વે

ફરવા માટે ભારતીય લોકોની પહેલી પસંદ બન્યું ગોવા બીજા નંબર પર મનાલી સર્વેમાં સામે આવી વાત ભારતીય લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાને બદલે તેમના દેશના કોઈપણ સારા પર્યટન સ્થળોએ જવાનું પસંદ કરે છે. ગોવા ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું પર્યટન સ્થળ બન્યું છે. જ્યારે મનાલી આ મામલે બીજા નંબરે છે. OYO Travelopedia ના સર્વેમાં આ […]

પ્રવાસ: શું તમને સિક્કિમની વેલી ઓફ ફ્લાવર્સ વિશે ખબર છે?

પ્રવાસીઓની મનપસંદ જગ્યા સિક્કિમની વેલી ઓફ ફ્લાવર્સ ફરવા જાવ તો આ જગ્યા એ જરૂર ફરજો આજના સમયમાં લગભગ મોટાભાગના લોકોને ફરવાનું તો ગમતું જ હોય છે. આવામાં જો વાત કરવામાં આવે નોર્થ ઈસ્ટના રાજ્યોની તો તો તે બાજુ લોકોને સિક્કિમ વધારે ફરવું ગમતું હોય છે. જો વાત કરવામાં આવે સિક્કિમની વેલી ઓફ ફ્લાવર્સની વાત કરવામાં […]

અમરનાથના યાત્રીઓને આગામી વર્ષથી મળશે ખાસ સુવિધા- શ્રીનગરમાં રોકાઈ શકશે યાત્રીઓ

અમરનાથ યાત્રીઓ માટે નવા વર્ષથી ખાસ સુવિધા યાત્રીઓ હવે શ્રીનગરમાં રોકાઈ શકશે દિલ્હીઃ- અમરનાથ યાત્રીઓ માટે હવે સામા સમાચાર સામે આવી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે આગામી 2022ની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેની પ્રથમ બેઠક લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ 29 ડિસેમ્બરના રોજ જમ્મુમાં અમરનાથ જી શ્રાઈન બોર્ડના સભ્યો સાથે યોજી હતી. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code