1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

અમીરાત એરલાઈન્સની જાહેરાત, ભારત સહીત આ 5 દેશોથી આવતા યુએઈના નાગરિકો એ નહી બતાવવું પડે રસીકરણ પ્રમાણપત્ર

યૂએઈના નાગરીકોએ હવે રસીકરણ પ્રમાણ પ્તર બતાવું પડશે નહી ભારત સહીત પાંચ દેશોથી આવતા નાગરીકોને છૂટ આપવામાં આવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત એરલાઇન્સે વિતેલા દિવસને મંગળવારે એક જાહેરાત કરી હતી, જે અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે,  ભારત સહિત પાંચ દેશોમાંથી આવનારા યુએઈ ના નાગરિકોને હવે પોતાના દેશમાં દાખલ થવા માટે કોરોના વેક્સિનનું પ્રમાણપત્ર રજૂ કરાવવું […]

મુંબઈની લોકલ ટ્રેનમાં વેક્સિનના બે ડોઝ લેનાર કરી શકશે મુસાફરી

  મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો મોટો નિર્ણય બે વેક્સિનના ડોઝ લેનાર કરી શકશે લોકલમાં સવારી 15 ઓગસ્ટથી લોકોને યાત્રા કરવાની આપવામાં આવી મંજૂરી મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસમાંસુધારો થતા રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર દ્વારા લોકલમાં યાત્રા કરનાર લોકોને છૂટ આપવામાં આવી છે. વાત એવી છે કે ઠાકરેએ કહ્યું કે 15 ઓગસ્ટથી મુંબઈ […]

અમદાવાદમાં આવેલા હઠી સિંહના મંદિર વિશે જાણો છો? શહેરમાં ફરવાલાયક સ્થળોમાંનું એક સારું સ્થળ

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં આમ તો અનેક સ્થળો છે જે ફરવા લાયક છે. મોટી સંખ્યામાં તે જગ્યાઓ પર લોકો ફરવા માટે પણ આવતા હોય છે અને સરકાર દ્વારા તો ખુશ્બુ ગુજરાત કી નામની કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહી છે. આવામાં જો વાત કરવામાં આવે અમદાવાદમાં ફરવાલાયક સ્થળો વિશેની તો અમદાવાદમાં એક મંદિર છે જેનું નામ છે […]

શું તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ગુજરાતની આ જગ્યાઓ છે અતિસુંદર

ગુજરાતની આ જગ્યાઓ છે ફરવાલાયક પરીવાર સાથે ફરવા માટે બેસ્ટ છે આ જગ્યા ગુજરાત ભારતની પશ્વિમે આવેલા મુખ્ય રાજ્યોમાંનું એક છે. ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે અને તેમની જીવંત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસા ઉપરાંત પ્રાકૃતિક પરિદ્દશ્યો અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત છે. પોતાના આકર્ષણો ના લીધે ગુજરાતને ‘ધ લેન્ડ ઓફ લિજેન્ડસ’ પણ કહેવામાં આવે છે. […]

હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતી પ્રવાસીઓથી ઊભરાયુઃ હોટલ ભાડાંમાં તોતિંગ વધારો

પાલનપુરઃ ઉત્તર ગુજરાતની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના ફેમસ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. છેલ્લા 10 દિવસથી વાદળોથી ઢંકાયેલા અને ઝરમરિયા વરસાદથી હિલ સ્ટેશન માઉન્ટ આબુનો નજરો રમણીય જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજસ્થાન સરકારે માઉન્ટ આબુને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતાં પ્રવાસીઓના ધસારાથી અહીં ધંધા રોજગાર ફરી […]

યૂએઈએ ભારતની ફ્લાઈટ પર લગાવેલા પ્રતિબંધો હળવા કર્યાઃ બીજા દેશો પર લગાવેલ પ્રતિબંધો હટાવ્યા

યૂએઈ એ ભારતની વિમાન સેવા પરના પ્રતિબંધો હળવા કર્યા ટ્રાન્ઝિટ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે વેક્સિન લીધેલા વ્યક્તિઓને પ્રવાસ કરવાની છૂટ   દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં જે રીતે કોરોનાના કેસો વધતા હતા તેને જોતા અનેક દેશોએ અનેક પ્રકારની પાબંધિો લાગુ કરી હતી જે હેઠળ ભારતમાં વધતા કોરોનાના કેસોને લઈને યૂએી એ પણ ભારકતની ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ […]

કેનેડા જવા માટે હવે વધારે રકમ ખર્ચવી પડશે, જાણો કેમ ?

અમદાવાદઃ કેનેડામાં દરવર્ષે ગુજરાતના ઘણાબધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે જતા હોય છે. હાલમાં કોરોના સંક્રમણને પગલે કેનેડા જતી સીધી ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને વિઝિટરોને નાછૂટકે અન્ય દેશમાં થઈને કેનેડા જવાની ફરજ પડી રહી છે. મોટી સંખ્યામાં લોકો દોહા થઈને કેનેડા જાય છે પરંતુ 2 ઓગસ્ટથી કતાર સરકારે દોહા જતા તમામ લોકો માટે 10 […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના ભાવ સાથે છેડછાડ કરાતા ટ્રાવેલ્સ એજન્સી સામે પોલીસ ફરિયાદ

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેડછાડ કરીને વધુ કિંમતે ટિકીટ વેચાણ કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયુ છે. સુરત સ્થિત ટ્રાવેલ માર્ક નામની એજન્સી દ્વારા પ્રવાસીઓને વધુ ભાવ લઇને ટિકીટમાં છેડછાડ કરીને પધરાવી દેવામાં આવેલી 12 જેટલી ટિકીટ ઝડપાઇ હતી. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ટ્રાવેલ્સ એજન્ટની […]

માઉન્ટ આબુમાં પવન સાથે ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયીઃ પ્રવાસીઓને તંત્રએ આપી સુચના

પાલનપુરઃ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘણા સમયથી ધસારો જોવા મળી રહ્યો છે. ઉપરથી છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદ અને પવનના કારણે ત્યાંનું વાતાવરણ એકદમ આહલાદક બન્યું છે. માઉન્ટ આબુમાં કુદરતે જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જો કે, વરસાદ અને પવને કેટલીક જગ્યાએ તારાજી પણ સર્જી છે. […]

રાજકોટ-ગોવાની જન્માષ્ટમી તહેવારોની ફ્લાઈટ્સનું બુકિંગ હાઉસફુલ: ભાડુ વધીને રૂા.15000

રાજકોટઃ કોરોના લહેર શાંત પડતા છેલ્લા દોઢ વર્ષથી પર્યટન સ્થળોએ નહી જઈ શકનારા પ્રવાસીઓ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં ગોવા જવા ઉત્સુક બન્યા છે. જન્માષ્ટમી પર્વના તહેવારો રાજકોટ-ગોવા વિમાની ભાડામાં વધારો છતાં ફલાઈટ ફુલ થવા લાગી છે. અમદાવાદથી પણ જન્માષ્ટમીના તહેવારોની ફ્લાઈટ્સ હુસફુલ બની રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ હવાઈ સેવામાં હાલ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code