ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઇવે બંધ
નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે ભાનેરપાણી (પીપલકોટી) નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય હાઇવે બંધ કરવામાં આવ્યો છે. ચમોલી પોલીસ અને ચારધામ પોલીસ કંટ્રોલ રૂમે મુસાફરો અને શ્રદ્ધાળુઓને આ અંગે જાણ કરી છે. રવિવાર મોડી રાતથી સતત વરસાદને કારણે રસ્તા પર કાટમાળ અને પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે રસ્તો ખોલવાના કામમાં અવરોધ આવી રહ્યો છે. વહીવટીતંત્ર […]