ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 10 ત્રાસવાદી ઠાર મરાયાં
આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદી પ્રવૃતિઓ વધી છે, તેમજ અવાર-નવાર આતંકવાદી હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં બલુચિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ ટ્રેન હાઈજેક કર્યાની ઘટના બની હતી. પાકિસ્તાની સુરક્ષા દળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાનો દાવો કર્યો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદીઓ આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધરીને 10 […]