દિલ્હીમાં વાહનોની સંખ્યા ઘટી, મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાહનોની સંખ્યા અને લોકોના ટ્રાન્સપોર્ટ પેટર્નમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સરકારે જાહેર કરેલા સતત વિકાસ લક્ષ્યોની સ્થિતિ પર દિલ્હી સ્ટેટ ફ્રેમવર્ક ઈન્ડિકેટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2015-16માં દરેક 1,000 લોકો પર 530 વાહનો નોંધાયા હતા, જે 2023-24માં ઘટીને 373 પર પહોંચી ગયા છે. રાજ્યના ડીટીસી અને ક્લસ્ટર બસ […]


