દિલ્હીની 50 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની શાળાઓને આજે ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 50 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. નજફગઢની એક શાળા અને માલવિયા નગરની શાળાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની તપાસમાં કંઈ શંકાસ્પદ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો […]


