એક વર્ષમાં 2.06 લાખ ભારતીયોએ નાગરિકા છોડી
નવી દિલ્હીઃ વર્ષ 2024માં 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. વર્ષ 2023માં આ સંખ્યા 2,16219 હતી. છેલ્લા 5 વર્ષમાં ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશોની નાગરિકતા લેનારા લોકોની સંખ્યાના પ્રશ્ન પર વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં આ માહિતી આપી હતી. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આ પ્રશ્ન પૂછ્યો હતો. મંત્રીએ કહ્યું કે વર્ષ 2020માં ભારતીય […]


