અમરનાથ યાત્રાઃ પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો રવાના થયો
નવી દિલ્હીઃ આજે ગુરુવારે અમરનાથ યાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પથી ભક્તોનો પહેલો જથ્થો ‘હર હર મહાદેવ’ ના જયઘોષ સાથે પવિત્ર ગુફા મંદિર તરફ રવાના થયો છે. આ યાત્રા દરમિયાન ભક્તોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મનીષા રામોલા નામની એક શ્રદ્ધાળુએ […]