5 લાખ વિચારાધીન કેદીઓ મતાધિકારથી વંચિત મામલે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર અને ચૂંટણીપંચને નોટિસ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી એક જનહિત અરજીમાં મોટો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે, શું નાના-મોટા ગુનાઓમાં કેસનો સામનો કરતા આરોપીઓ અને હજી દોષિત જાહેર ન થયેલા લોકોના મતાધિકાર છીનવી લેવો ન્યાયસંગત છે? અરજીમાં જણાવ્યું હતું કે, કાયદાનો મૂળ સિદ્ધાંત એ છે કે કોઈ વ્યક્તિને દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ […]


