PM મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને CEO ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી અને કૃત્રિમ બુદ્ધિમત્તા, નવીનતા અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતના સેમિકન્ડક્ટર અને એઆઈ મિશન પ્રત્યે ક્વાલકોમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત આપણા સામૂહિક ભવિષ્યને આકાર આપતી ટેકનોલોજીઓના નિર્માણ માટે અજોડ પ્રતિભા અને વિશાળતા […]


