1. Home
  2. revoinews

revoinews

સુરતઃ રાજ્યના સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ સુરત, 13 ડિસેમ્બર, 2025 Surat: state’s first elevated market yard ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું આજે 13 ડિસેમ્બરને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

ભારતીય વીમા ક્ષેત્ર: જોખમ સુરક્ષાથી આર્થિક કરોડરજ્જુ સુધીની અદ્દભુત અને વિસ્તૃત યાત્રા

(માર્ચ મહિનો નજીક આવી ગયો છે. તમને સૌને, ખાસ કરીને પગારદાર તેમજ બિઝનેસ વર્ગોને ટેક્સ પ્લાનિંગની ચિંતા શરૂ થઈ હશે. તમારા ઓળખીતા અને નહીં ઓળખીતા લોકો પણ તમારો સંપર્ક કરીને તમને “સમજાવવા” પ્રયાસ કરી રહ્યા હશે. આ સંજોગોમાં રિવોઈ ન્યૂઝના માધ્યમથી માત્ર ટેક્સ-પ્લાનિંગ જ નહીં પરંતુ જીવન માટે, પરિવાર માટે જરૂરી એવી વીમા વિશેની અત્યંત […]

ભારતકૂલ અધ્યાય–2માં ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ વિશે પ્રેરણાત્મક ઉદબોધન

અમદાવાદ, 13 ડિસેમ્બર, 2025ઃ Dr. Gyanvatsal Swamiji પૂજ્ય ડૉ. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીએ ભારતકૂલ અધ્યાય–2માં ઉપસ્થિત રહી ‘ધ આર્ટ ઑફ બિકમિંગ અ જિનિયસ’ વિષય પર ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જિનિયસ જન્મથી નહીં બને, પરંતુ બનવામાં આવે છે. યોગ્ય દિશામાં પ્રયત્ન કરીએ તો દરેક વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. સ્વામીજીએ કોલસો, ગ્રાફાઇટ અને હીરાનું […]

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોને કહ્યું, મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ?

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ people awarded Indian citizenship certificates ‘મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ’ એવી હળવી ટકોર સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 11 […]

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-૨’ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દરેક ટીકા પાછળનો ભાવ હકારાત્મક અને લોકકલ્યાણનો હોવો જોઈએ: મુખ્યમંત્રી નેગેટિવિટીને પોઝિટિવિટીમાં બદલીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું: મુખ્યમંત્રી સનાતન મૂલ્યોના જતન સાથે યુવા શક્તિ સમય સાથે કદમ મિલાવે: મુખ્યમંત્રી ગુજરાતના વિકાસમાં ‘ભાવ, રાગ અને તાલ’ નું મહત્ત્વ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ Bharatkool Chapter-2 Gujarat Media Club મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની […]

ભારત જીતેગા, ભારત આગે બઢેગાઃ PDEUના દીક્ષાંત સમારંભમાં મૂકેશ અંબાણીનું ઊર્જાવાન વક્તવ્ય

(અલકેશ પટેલ) ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ PDEU convocation ceremony ભારત જીતેગા, ભારત આગે બઢેગા, ભારતે આત્મનિર્ભર બનવાનું જ છે તેમ પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટી (પીડીઈયુ)ના 13મા દીક્ષાંત સમારંભને સંબોધતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. ટોરેન્ટના ચેરમેન સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે યોજાયેલા ઊર્જા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ઊર્જાવાન વક્તવ્ય આપતા શ્રી અંબાણીને છેલ્લા એક દાયકાની ભારતની […]

રાજ્ય સરકારના એક અધિકારી ૩૭૩ પ્રકારની પરંપરાગત પાઘડીઓ બાંધી જાણે છે

સૌથી વધુ શૈલીની પાઘડી બાંધવાની કલામાં મહારથ સમગ્ર દેશમાં એકમાત્ર ધર્મરાજસિંહ વાઘેલા પાસે છે ધર્મરાજસિંહે પાઘડી બાંધવાની કલાને જીવંત રાખવા માટે પીએસઆઇને બદલે જિલ્લા યુવા વિકાસ અધિકારી બનવાનું પસંદ કર્યું ગાંધીનગર, 11 ડિસેમ્બર, 2025ઃ 373 types of traditional turbans રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા […]

અમર સાંસ્કૃતિક વારસાની ઉજવણી સમાન ભારતકૂલ અધ્યાય–2નો શુક્રવારે સવારે પ્રારંભ

12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજનાર ભારતના ભાવ, રાગ અને તાલના આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે ઉદ્દઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિશેષ ઉપસ્થિતિ ગુજરાત મીડિયા ક્લબ આયોજિત આ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણો અમદાવાદ, 11 ડિસેમ્બર, 2025: Bharatkool Chapter 2  ભારતકૂલ, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત […]

એ આઈ ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત AI Stack નું લોન્ચિંગ થયું: જુઓ વીડિયો

ગાંધીનગર, 11 ડિસેમ્બર, 2025ઃ  AI Impact Regional Conference સરકારી વિભાગોમાં “પ્લગ-એન્ડ-પ્લે” AI અપનાવવા માટે 6 મુખ્ય AI ટૂલ્સ—કૃષિ AI, યોજનાની પાત્રતા ચકાસણી, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલ થી ગવર્નન્સ વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનશે . • ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-ready […]

સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવવામાં આવશે

વિશ્રામગૃહ બનાવવા માટે અમદાવાદના સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025: Rest houses for relatives રાજ્યની ૧૪ સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code