1. Home
  2. revoinews

revoinews

ગરવી ગુર્જરી દ્વારા ૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ

સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી હાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Garvi Gurjari indigenous handicrafts રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ […]

સુદર્શનજી અને મોહન ભાગવતજીના કાર્યકાળમાં સંઘ વિશેની સમજ વ્યાપક સમાજ સુધી પહોંચીઃ આલોકકુમાર

વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે સહસરકાર્યવાહ શ્રી આલોકજીએ આપ્યું વ્યાખ્યાન શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા વ્યાખ્યાનમાળાનાં અંતિમ દિવસે ભૈયાજી જોશી અને પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત અમદાવાદ, 15 નવેમ્બર 2025 : 100 Years of RSS “સુદર્શનજી આત્મનિર્ભરતા, સ્વદેશી વિચાર અને સાંસ્કૃતિક જાગરણને કેન્દ્રસ્થાને રાખતા હતા. […]

હરદીપ સિંહ પુરીએ ભારતના દરિયાઈ દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય શિપબિલ્ડિંગ બેઠકો યોજી

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ 13-14 નવેમ્બર 2025ના રોજ કોરિયામાં દરિયાઈ અને જહાજ નિર્માણ સહયોગને મજબૂત બનાવવા માટે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકોની શ્રેણીના ભાગરૂપે આજે ઉલ્સાનમાં અત્યાધુનિક HD હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ શિપયાર્ડની મુલાકાત લીધી. આ જોડાણો ભારતના દરિયાઈ અમૃત કાલ વિઝન 2047 સાથે જોડાયેલા છે, જેનો ઉદ્દેશ્ય ભારતના વાણિજ્યિક કાફલાને વિસ્તૃત કરવાનો, […]

અહો આશ્ચર્યમ! તમામ પક્ષ કરતાં સૌથી વધુ મત મળવા છતાં RJD માત્ર 27 બેઠક ઉપર આગળ!

પટણા, 14 નવેમ્બર, 2025– બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં એક મોટું આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સાંજે 4.30 વાગ્યા સુધીમાં થયેલી મતગણતરી અનુસાર ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો ઉપર આગળ છે અને તેને અત્યાર સુધીમાં 20 ટકા મત મળ્યા છે. જ્યારે જનતા દળ-યુ 76 બેઠકો ઉપર આગળ છે અને તેને 18.86 ટકા મત મળ્યા છે. પરંતુ […]

વિધાનસભા ચૂંટણીઃ 2020 અને 2025, બિહારમાં પાંચ વર્ષમાં શું બદલાયું?

સૌથી વધુ બેઠકો જીતીને ભાજપ પ્રથમ ક્રમે આવી ગયો કોંગ્રેસ 2020માં મળેલી 19 બેઠકોની સામે આ વખતે માંડ બે બેઠક ઉપર આગળ એનડીએ જોડાણના તમામ પક્ષો માટે વિન-વિન પરિસ્થિતિ પટણા, 14 નવેમ્બર, 2025ઃ what has changed in Bihar in five years? બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી […]

બિહારમાં મતગણતરી: સોશિયલ મીડિયા ઉપર મીમ્સનું ઘોડાપૂર આવ્યું, નહેરુ વિશે કેવું મીન બન્યું?

જવાહરલાલ નહેરુનો આજે જન્મદિવસ છે અને બિહારમાં કોંગ્રેસનો ઐતિહાસિક રકાસ થયો છે નવી દિલ્હી, 14 નવેમ્બર, 2025: flood of memes on social media બિહાર ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યાં છે અને મોટાભાગના ઓપિનિયન પોલ તેમજ એક્ઝિટ પોલમાં એનડીએની જીતની આગાહી કરવામાં આવી હતી. પરિણામ પણ એ જ દિશામાં જઈ રહ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર […]

પટણામાં બપોરે એકાએક મોટા મોટા હોર્ડિંગ લાગ્યા “બિહાર કા મતલબ નીતિશ કુમાર”

પટણા, 14 નવેમ્બર, 2025ઃ બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે ત્યારે આજે બપોરે રાજધાની પટણામાં એકાએક વિશાળ હોર્ડિંગ લાગી રહ્યા છે જેમાં બિહાર કા મતલબ નીતિશ કુમાર લખેલું જોવા મળે છે. વિશાળ હોર્ડિંગ જેડી(યુ)ના એક કાર્યકરે લગાવ્યું છે જેમાં નીતિશ કુમારનો વિશાળ ફોટો મૂકવામાં આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ હોર્ડિંગ મૂકનાર પક્ષના કાર્યકરના […]

બાબરી ધ્વંસ બાદ મુઝાયેલા હિન્દુ સમાજને સંઘનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું હતું: અતુલ લિમયે

બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયાના સરસંઘચાલક તરીકેના કાર્યકાળમાં ભારત અનેક પ્રકારની ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું હતું સંઘ શતાબ્દિ નિમિત્તે યોજાઈ રહેલી વ્યાખ્યાનમળાના ત્રીજા દિવસે ગુરુવારે કવિ તુષાર શુક્લ, મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત વિવિધ યુનિવર્સિટના વાઈસ ચાન્સેલરોની નોંધપાત્ર હાજરી અમદાવાદ, 14 નવેમ્બર, 2025: 100 Years of RSS ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ થયો ત્યારબાદ હિન્દુ સમાજ મુઝવણમાં હતો […]

બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ

પોસ્ટલ મતોની ગણતરીમાં બંને જૂથ વચ્ચે તફાવતનો ગાળો નહિવત સમાચાર ચેનલોની વિચારધારા પ્રમાણે રૂઝાનના આંકડામાં તફાવત પટણા, 14 નવેમ્બર, 2025: counting of votes in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. ગણતરી શરૂ થયાના એક કલાક પછી, હાલ શુક્રવારે સવારે નવ (9) વાગ્યે મતગણતરીના રૂઝાન કોઈ એક તરફી હોય […]

મતદાર યાદી સુધારણાઃ કામકાજ/મજૂરી અર્થે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારો માટે અગત્યના સમાચાર

સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત કામકાજ/મજૂરી અર્થે કામચલાઉ ધોરણે વતનથી દૂર રહેતા સ્થળાંતરિત મતદારોને તેમના કામના સ્થળે જ ગણતરી ફોર્મ ભરવાની સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કેમ્પ અરવલ્લી, 13 નવેમ્બર, 2025: Voter List Revision: migrant voters ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવેલો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code