સૈયદ આસીમ મુનીર:પુલવામા સમયે ISI ચીફ રહી ચૂકેલા, હવે PAK આર્મી ચીફ બનશે; જાણો તેમની સાથે જોડાયેલી 5 રસપ્રદ વાતો
નવી દિલ્હી: પાકિસ્તાનમાં આજે નવા આર્મી ચીફના નામનું એલાન કરવામાં આવ્યું. લે. જનરલ આસિમ મુનીરને પાકિસ્તાનના નવા આર્મી ચીફ બનાવવામાં આવશે.આસિમ મુનીર, જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આસિમ મુનીરને આ પદ માટે પસંદ કર્યા છે. પાકિસ્પાતાનના સૂચના અને પ્રસારણ મંત્રી મારિયા ઔરંગઝેબે તેમના નામની ઘોષણા કરી છે. તેમના નામને હવે […]


