1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

મોબાઈલ ફોનની બેટરી ઉતરી જવાની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ ટીપ્સ

ફોનની બેટરી લો હોય તો ખૂબ ટેન્શન રહે છે કે કઈ રીતે બેટરીને બચાવી શકાય. વિચારો કે, ફોન જ બંધ થઈ જાય તો તમારા કેટલા કામ ઉભા રહી જાય. એવું એટલા માટે કેમ કે બેંન્કનું કામ, ઓફિસનું કામ, જમવાનો ઓર્ડર, ગેસ બુકિંગ, કેબ બુકિગ જેવા ઘણા કાર્યો ફોન પર જ થઈ જાય છે. બધુ છોડો […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતેની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ (SISSP), અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)  સાથે મળીને આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર 3-મહિનાનો હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ છે. આ કોર્સ, આપત્તિ જોખમ ઘટાડવાના જટિલ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે જરૂરી જ્ઞાન […]

જાપાનનું સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ મૂન મિશનનું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડીંગ

નવી દિલ્હીઃ જાપાનનું સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટીંગ મૂન મિશન (સ્લિમ) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. આ સાથે જાપાન ચંદ્ર પર પહોંચનારો પાંચમો દેશ બની ગયો છે. જાપાન પહેલા અમેરિકા, રશિયા, ચીન અને ભારત ચંદ્રની સપાટી પર પોતાના લેન્ડરને લેન્ડ કરી ચૂક્યા છે. જાપાનની સ્પેસ એજન્સી જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) અનુસાર, જાપાનનું માનવરહિત અવકાશયાન […]

ભારતીય શેરબજાર આજે શનિવારે પણ ચાલુ રહેશે, જાણો કારણ….

મુંબઈઃ ભારતીય શેર બજારમાં 3 દિવસની મંદી બાદ શુક્રવારે તેજી જોવા મળી હતી. સામાન્ય રીતે શનિવાર અને રવિવારના રોજ શેર બજાર બંધ રહે છે પરંતુ 20મી જાન્યુઆરીના રોજ શનિવારે શેર બજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ તરફથી અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એનએસઈના પરિપત્ર મુજબ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સાઈટ પર સ્વિચ કરવા […]

સાયબર સુરક્ષિત ભારત અંતર્ગત સીઆઇએસઓ ડીપ ડાઇવ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન

નવી દિલ્હીઃ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય)ની ‘સાયબર સુરક્ષિત ભારત’ પહેલની પરિકલ્પના સાયબર-અપરાધ વિશે જાગૃતિ ફેલાવવા અને તમામ સરકારી વિભાગોમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીઓ (સીઆઇએસઓ) અને ફ્રન્ટલાઇન આઇટી અધિકારીઓની ક્ષમતાઓનું નિર્માણ કરવાના મિશન સાથે કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સાયબર ક્રાઇમના વધતા જતા દૂષણને નાથવા માટે પર્યાપ્ત સલામતી પગલાં સુનિશ્ચિત કરવાનો હતો અને સંસ્થાઓને તેમના […]

હેકર્સના નિશાના પર છે આ એન્ડ્રોઈડ ફોન, સરકારે એલર્ટ જાહેર કર્યું

ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજંન્સી ટીમ (CERT-in) એ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે હાય સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. CERT-inએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, એન્ડ્રોઈડ 14 અને એનાથી જૂના વર્ઝનના ફોન અને ડિવાઈસમાં મોટો સિક્યોરિટી બગ છે, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ફોન પર કંટ્રોલ કરી શકે છે. CERT-in એ કહ્યું છે કે આ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ […]

મોબાઈલ ફોનના નેટવર્કની સમસ્યા હોય તો આટલું કરો, નેટવર્કની સ્પીડ વધી જશે

આજે મોટાભાગના લોકો પાસે 5G સ્માર્ટફોન છે પરંતુ નબળા અને ખરાબ નેટવર્કથી અનેક વ્યક્તિ પરેશાન છે. જો તમે નેટવર્ક હોવા છતાં પણ ધીમા ઇન્ટરનેટથી પરેશાન છો, તો આ ટીપ્સ તમારા માટે ઉપયોગી છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 5G નેટવર્કની સ્પીડ કેવી રીતે વધારવી તે અંગે જાણીએ જો તમારું ઈન્ટરનેટ સ્લો ચાલી રહ્યું છે તો પહેલા ફોનના સેટિંગ […]

ભારત સરકાર પાસે પણ પોતાનું એપ સ્ટોર….

એક વાત તમે પણ જાણો છો કે, એપલ અને ગૂગલ એપ સ્ટોર માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. તેનુ મુખ્ય કારણ એ છે કે આખી દુનિયામાં માત્ર બે જ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ(એન્ડોઈડ અને આઈઓએસ) છે. આ બંને એપ્સ ગૂગલ અને એપલની છે. આવામાં ફોન વપરાશકર્તાઓને મજબૂરીમાં આ બંને એપ સ્ટોરથી જ એપ ડાઉનલોડ કરવી પડે છે. તમારામાંથી […]

WHATS APPને હેકર્સથી બચાવવા માટે આટલું કરો… તમારો ડેટા રહેશે સુરક્ષિત

વ્હોટ્સએપ સાથે છેડછાડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. એપની વધતી જતી લોકપ્રિયતાને કારણે હેકર્સ લોકોને અલગ-અલગ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. યુઝર્સને હેકર્સથી બચાવવા માટે કંપની એપમાં ઘણા પ્રકારના સેફ્ટી ફીચર્સ આપે છે. જો તમે તેને ચાલુ રાખો છો, તો તમે ઘણા પ્રકારના કૌભાંડોથી સુરક્ષિત રહી શકો છો અને તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code