1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. જેના થકી નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર અંકિત થયું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને ૧ કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત […]

હોળીમાં રજાઓ પર લઈ શકો છો પંજાબની મુલાકાત, ખૂબ જ સુંદર સ્થળો છે અહી જોવા લાયક

પંજાબમાં ફરવા લાયક ઘણા સ્થળો છે પંજાબના આ સ્ળો તમે 3 થી 4 દિવસમાં ફરી શકો છો   હાલ હોળી ઘૂળેટીના તહેવારોની 2 -3 રજાઓ આવી રહી છે આ રજાઓમાં જો તમે ફરવા જવા ઈચ્છતા હોવ તો પંજાબની મુલાકાત લઈ શકો છો, ઓછા દિવસોમાં સરા સ્થળો ફરવા મળી શકે છએ, બજેટ પણ સામાન્ય રહેશે ઓછા […]

ગુજરાતમાં પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું

અમદાવાદઃ પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. મંત્રી કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી  20 વર્ષ […]

ભારતના આ નાના અને શાંત સ્થળોને તમારી ટ્રાવેલ લિસ્ટમાં કરો સામેલ

મુસાફરી કરતા મોટાભાગના લોકો ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળે છે. મનાલી, મુંબઈ, હૈદરાબાદ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભીડ ઘણી હોય છે અને આને સામાન્ય પ્રવાસન સ્થળો તરીકે પણ ગણવામાં આવે છે. પરંતુ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે નાની હોવાની સાથે શાંતિપૂર્ણ પણ છે. તો ચાલો જાણીએ તેના વિશે.. અલસીસર, રાજસ્થાન: અલસીસર એ રાજસ્થાનનું એક […]

આ દેશમાં પોતાના જ શહેરમાં જવા માટે જરૂરી છે વિઝા,રસપ્રદ છે તેની વાર્તા

વિશ્વના ઘણા શહેરો તેમના ઇતિહાસ અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે.દરેક શહેર કોઈને કોઈ કારણસર જાણીતું છે.અહીંની પ્રસિદ્ધ વસ્તુઓને કારણે ઘણા શહેરોને હુલામણું નામ આપવામાં આવ્યું છે.એક શહેર તેના વિચિત્ર રિવાજ માટે પણ જાણીતું છે.અમેરિકામાં આવું જ એક શહેર માત્ર એક અજીબ કારણથી પ્રખ્યાત છે.આ શહેરનું નામ છે પોઈન્ટ રોબર્ટ્સ અને તમે તેના વિશે વાંચીને આશ્ચર્યચકિત […]

ગરમીની શરુઆતમાં આ સ્થળોની લો મુલાકાત, ઓછા ખર્ચમાં દરિયા કિનારાની માણો મજા

ગુજરાતમાં આવેલો છે 16 કિનમી દરિયાવ કિનારો જૂદા જૂદા વિસ્તારના દરિયા કિનારા  આકર્ષણનું કેન્દ્ર   ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયો જોવા મળે છે,મોટા ભાગના શહેરો ગામડાઓ દરિયા કિનારે વસેલા છે આવી સ્થિતિમાં ઉનાળામાં જો તમને પાણીમાં ન્હાવું અને કુદરતી વાતાવરણનમાં રહંવાનું પસંદ હોય તો વોટર કાર્કના બદલે તમે જૂદા જૂદા દરિયા કિનારાની મુલાકાત લઈ શકો […]

યુરોપનું સૌથી મોટું પર્યટન સ્થળ ડિઝનીલેન્ડ પેરિસ,જ્યાં આવે છે લાખો લોકો

ડિઝનીલેન્ડ પેરિસ એ યુરોપમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલું પ્રવાસન સ્થળ છે.ડિઝનીલેન્ડ પેરિસનું નિર્માણ 1992માં થયું હતું, જ્યાં આજે પણ લાખો લોકો ફરવા આવે છે.અહીંની ખાસ વાત આ સ્થળની સુંદરતા અને મનોરંજક પ્રવૃત્તિઓ છે.તે ફ્રાન્સના ચેસીમાં સ્થિત છે. ડિઝનીલેન્ડ પેરિસનો સુંદર કિલ્લો જોઈને તમે પણ વિચારશો કે આ કોઈ શાહી મહેલ છે.ડિઝનીલેન્ડ પેરિસના સુંદર ગાર્ડન્સ ઓફ […]

આ 4 જગ્યાએ વેલેન્ટાઈન ડે નહીં મનાવી શકાય, થઈ શકે છે સજા!

આજે વિશ્વના તમામ દેશોમાં પ્રેમી યુગલો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે.આ માટેની તૈયારી ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો માનવામાં આવે છે, તે 7મીથી શરૂ થાય છે.ત્યારબાદ આખરે 14મીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન કપલ્સ પ્રોમિસ ડે, હગ ડે, ચોકલેટ ડે, કિસ ડે, ટેડી ડે સહિતના ઘણા […]

દેશના આ 22 શહેરો માર્ચ સુધીમાં સ્માર્ટ સિટી બનીને થશે તૈયાર

દેશના 22 શહેરો બનશે સ્માર્ટ સિટી માર્ચ મહિના સુધી બનીને થી જશે તૈયાર ભારત દેશ સતત વિકસીત બની રહ્યો છે દરેક મોર્ચે વનિશઅવ સાથે પગથી પગ મીલાવીને ચાલી રહ્યો છએ અનેર મોર્ચે તે વિદેશને પણ ટક્કર આપતો દેશ બન્યો છે ત્યારે ભારતના પૂણે અને વારાણસી સહીતના 22 શહેરો સ્માર્ટિ સિટી બનીને તૈયાર કરવામાં આવશે જે […]

મહાશિવરાત્રી 2023: ભારતમાં જ નહીં,દેશની બહાર પણ શિવના સુંદર મંદિરો છે,અહીં જાણો

ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે.18 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીની સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.લોકો મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડે છે.જો કે, ભારતની બહાર પણ કેટલાક એવા મંદિરો છે જ્યાં શિવના દર્શન કરવા માટે લોકોની ભીડ રહે છે. તેમના વિશે જાણો… ઓસ્ટ્રેલિયામાં મુક્તિ ગુપ્તેશ્વરઃ ભારતથી દૂર ઓસ્ટ્રેલિયામાં પણ શિવના ભક્તો ઓછા નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code