1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ટ્રાવેલિંગમાં ઉલ્ટીની સમસ્યા છે તો જોઈલો તેનો રામબાણ ઈલાજ ઘરે બનાવો આ ચૂર્ણ અને ઉલ્ટીમાંથી મેળવો છૂટકારો

ટ્રાવેલિંગમાં ઉલ્ટી ઉબકામાંથી છૂટકારો આપે છે આ ચૂર્ણ ઘરે બનાવેલ આ ચૂર્ણ ટ્રાવેલિંગમાં ખાવાથી રાહત મળે છે આપણે બસમાં , ટ્રેનમાં કે ફ્લાઈટમાં જ્યારે પમ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકોને જીવ મચલવો કે પછી વોમિટ થવી તેવી સમસ્યાઓ હોય છે,પ્રવાસ પર જતા લોકો જ્યારે પહાડી વિસ્તારોમાં ટ્રાવેલિંગ કરે છે તો ઉલ્ટીની સમસ્યા વધી […]

જાણો ગંગા વિલાસ ક્રુઝની ખાસિતયો – વિદેશી પ્રવાસીઓનું બનશે આકર્ષણ

વારાણસીઃ- પીએમ  મોદીએ વારાણસી ખાતે આજે  વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આ ભવ્ય અને દિવ્ય રિવર ક્રૂઝ સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ સાથે વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ સુધીની લગભગ 3 હજાર 200 કિલોમીટરની સફર  માત્ર 51 દિવસમાં પૂર્ણ કરશે. આ યાત્રામાં 50 પ્રવાસન સ્થળોને 27 નદીઓ સાથે જોડવામાં આવશે. […]

બહાર ફરવા જતા પહેલા જાણી લો આ મહત્વની વાત,નહીં પડે કોઈ તકલીફ

ઘણા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા હોય છે,તે દરમિયાન તેઓ પોતાની સાથે જરૂરી વસ્તુઓ તો લઈ જ જતા હોય છે.પણ આ સાથે તમે તમારા મોબાઈલ ફોનના સેટિંગ્સ માં કેટલીક વસ્તુઓ ચાલુ કરી દો.જેનાથી તમને માહિતી ઝડપથી મળી રહેશે.. તો ચાલો જાણીએ કે બહાર ફરવા જતા પહેલા તમારે મોબાઈલ ફોનમાં આ મહત્વના સેટિંગ કેવી રીતે […]

સપનાની નગરી મુંબઈમાં ફરવાનો પ્લાનિંગ છે તો જાણીલો આ ફરવા લાયક સ્થળોની યાદી

સપનો કા શહેર………આ શબ્દ હિન્દી ફિલ્મોમાં અવાર નવાર સાંભળવા મળે છે અને સપનાનું શહેર શબ્દ આવે એટલે આંખો સામે મુંબઈના દર્શ્યો તરી આવે, મુંબઈ ફરવા માટેનું એક સુંદર સ્થળ છે એમ કહીએ તો ખોટૂ નથી કારણ કે અહી દરિયા કિનારાઓ, ચોપાટીઓ ,શોપિંગ્સ મોલ તો સ્ટાર્સના બંગલા પણ આવે છે, તો સાથે જ સાયન્સસિટી ,ખાણી પીણીની […]

જાણો એવી ફરવાની જગ્યાઓ કે જ્યાં જતા સૌ કોઈ ડરે છે, સાંજ પડતાની સાથે જ આ જગ્યાઓ પર પ્રવાસીઓ આવતા નથી

  આપણા દેશમાં ઘણી અજીબ જગ્યાઓ આવેલી છે જે ઘણી ખોફનાક અને ડરામણી પણ છેઆજે ભારતમાં જ એવેલી એક આવી જગ્યા વિશે વાત કરીશું જેને જાણીને સૌ કોઈ ભયભીત થાય છે,આજે વાત કરીશું એવી જગ્યાની જેના વિશે કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ત્યાં જવાની મનાઈ છે. અથવા તો આ જગ્યાઓ ભૂતિયા સ્થળોની યાદીમાં સામેલ […]

ફરવાનો પ્લાન કરો તે પહેલા જાણી લે જો આ જાણકારી

નવું વર્ષ છે એટલે લોકોમાં ફરવાની ઈચ્છાઓ તો હોય જ, લોકો મોટી સંખ્યામાં ફરવા પણ નીકળતા હોય છે. પણ જો વાત કરવામાં આવે ભારતના કેટલાક શહેરની તો હવે જે લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હોય તે લોકોએ આ વાત જાણવી જરૂરી છે. ભારતમાં હવે આટલા શહેરમાં ફરવા આવતા પહેલા કેટલીક ફોર્માલિટીસને પુરી કરવી પડશે નવા […]

જો તમે શિયાળામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો,તો આ રીતે રાખો તમારી સંભાળ

ઘણા લોકો સુંદર ખીણોનો આનંદ માણવા માટે શિયાળામાં મુસાફરી કરવાનું આયોજન કરે છે. બરફીલા સ્થળોએ સુંદર નજારો જોતા ચાની ચૂસકી લેવાની મજા જ અલગ છે.પરંતુ બરફીલા મેદાનોમાં ચાલવું તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે આવી સ્થિતિમાં તમે કેવી રીતે તમારી સંભાળ રાખી શકો છો. ગરમ પાણી પીવો – જો તમે ઠંડીની […]

વર્ષ 2022 માં સૌથી વધુ ભારતીય પર્યટકો પહોંચ્યા નેપાળ,US-UK અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું  

દિલ્હી:વર્ષ 2022માં ભારત નેપાળ માટે સૌથી મોટા પ્રવાસી બજાર તરીકે ઉભરી આવ્યું છે.પર્યટન અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે,નેપાળનો પર્યટન ઉદ્યોગ, જે કોરોના વાયરસ મહામારીને કારણે ધીમો પડી ગયો હતો, તે ધીમે ધીમે પુનઃપ્રાપ્ત થઈ રહ્યો છે. નેપાળ ટૂરિઝમ બોર્ડ (NTB) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર વચ્ચે કુલ […]

જાણો આપણા જ દેશમાં આવેલી આ સુંદર જગ્યાઓ વિશે જેની સુંદરતા ચાંદની રાતમાં લગાવા છે 4 ચાંદ

ભારત દેશ વિશ્વનો સૌથી સનુંદર અને વૈવિધતાથી ભરેલો દેશ છે,અહી અવનવી જગ્યાઓ આવેલી છે તો કેટલાસ સપુંદર સ્મારકો આવ્યા છે તો સાથએ જ ઐતિહાસિક જગ્યાઓ પણ અહીની આગવી ઓળખ છે,ખાસ કરીને ભારતને કેટલાક શહેરોમાં એવી જગ્યાઓ આવેલી છે જે સુંદરતો છે જ પુરંતુ રાત પડતાની સાથે જ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છએ,જી હા […]

આ દેશની પ્રથમ પોસ્ટ ઓફિસ છે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરે છે

તમે પોસ્ટ ઓફિસ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે તમને એક અલગ પોસ્ટ ઓફિસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.આ પોસ્ટ ઓફિસ અલગ છે કારણ કે અહીં માત્ર મહિલાઓ જ કામ કરે છે.તો આવો જાણીએ આ ખૂબ જ ખાસ પોસ્ટ ઓફિસ વિશે. દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ ક્યારે ખોલવામાં આવી હતી? દેશની પ્રથમ મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code