1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

તમે પણ ટ્રેનમાં કે બાઈરોડ લોંગ ટ્રાવેલ કરવાના શોખિન છો, તો સાથે આ ભોજનનો માણો આનંદ

સાહિન મુલતાનીઃ- આજકાલ ફરવાનો શોખ સૌ કોઈ ધરાવે છે,ફરવા માટે લોકો દૂર દૂર સુધી જાય છે કેટલાક લોકો બાયરોડ જાય છએ તો કેટલાક લોકો ટ્રેનની પસંદગી કરે છએ,જો કે પ્રવાસ દરમિયાન જો કોઈને પણ સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડતી હોય તો તે છે ખોરાક, કારણ કે આપણા પ્રદેશની બહાર ફરવા જઈએ એટલે ફૂડ ખાસસ્ુ ચેન્જ […]

ભારતીયોને ભારતમાં આ સ્થળોની મુલાકાત લેવા પહેલા પરમિટ લેવી પડશે  

વિદેશ પ્રવાસ માટે તો વિઝા મેળવવા અને પરમિશન લેવા પર તમે બધા જાણતા હશો,પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમે સરકારની પરવાનગી વિના જઈ શકતા નથી. હા, તે સાચું છે.જો તમારું મન ભારતના આ ખાસ સ્થળોની મુલાકાત લેવાનું અને કુદરતી નજારાનો આનંદ લેવાનું હોય તો તમારે પહેલા આ […]

ક્રિસમસને યાદગાર બનાવવા માંગો છો ? તો આ સ્થળોની લો મુલાકાત

સમગ્ર વિશ્વમાં 25 ડીસેમ્બરના રોજ નાતાલની ઉજવણી કરવામાં આવે છે.આ પ્રસંગે ઘણા લોકો ફરવા જવાનો પ્લાન પણ બનાવે છે.જો તમે ક્રિસમસ પર ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અહીં જોવાલાયક સ્થળો છે.તમને આ સ્થાનો પર ક્રિસમસ વાઇબ્સ મળશે.આનાથી તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકશો.આ પ્રસંગે વિવિધ સ્થળોએ ક્રિસમસ કાર્નિવલનું […]

શિયાળામાં હિલસ્ટેશ પર ફરવાની મજા બને છે બમણી , આ હિલસ્ટેશોને તામારા લીસ્ટમાં કરો સામેલ

હિલ સ્ટેશનો પર ફરવાની મજા જ જૂદી હોય છે જાણીલો તમે પણ આ હિલસ્ટેશનો વિશે શિયાળામાં સૌ કોઈને ફરવું વધુ પસંદ હોય છે,ખાસ કરીને નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી પ્રવાસીઓનો અનેક પ્રવાસન સ્થળે ઘસારો જોવા મળે છે.આજકાલ હિલસ્ટેશનો પર જતા લોકોની સંખ્યા વધી છે,શિયાળઆની ભરઠંડીમાં લોકો હિલસ્ટેશન પર જઈને પહાડોમાં રહેવાનું, પહાડોની હવા ખાવાનું વધુ પસંદ […]

શિયાળામાં પહાડી વાતાવરણની મજા માણવી હોય તો જાણીલો આ કેટલીક અદ્ભૂત કુદરતના ખોળે રમતી જગ્યાઓ વિશે

શિયાળામાં ફરવાની મજાજ કંઈક ઓર છે,ઠંડીમાં પહાડોની મુલાકાત લેવા ઈચ્છતા શોખીનો માટે મધ્ય પ્રદેશ પણ એક બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.અહી પહાડોની વચ્ચે ફરવાની મજા બમણી બને છે,હા શિયાળામાં છંડીના કારણે ગરમ વસ્ત્રો સાથે રાખવા પડશે કારણ કે સામાન્ય કરતા ઠંડી થોડી વધે છે.આજે વાત કરીશું મધ્યપ્રદેશમાં આવેલા જાણીતા સ્ળોની જ્યા તમે 2 થી 3 […]

Mussoorie: ક્વીન ઑફ હિલ્સમાં ફરવા માટેના આ સૌથી સુંદર સ્થળો,પાછા આવવાનું મન થશે નહીં

શિયાળો આવી ગયો છે અને જે લોકો બરફ જોવાના અને બરફમાં રમવાના શોખીન છે તેઓ તેમના મિત્રો અને પરિવાર સાથે પહાડોની સફરની તૈયારી કરી રહ્યા હશે.આવા પ્રસંગે, ઉત્તરાખંડની ગોદમાં સ્થિત મસૂરી અથવા પર્વતોની રાણી કહો, જે તેની હરિયાળી, પર્વતો અને હિમવર્ષા માટે ખૂબ જ પ્રખ્યાત છે તેની મુલાકાત લેવા યોગ્ય છે.તો જો તમે પણ અહીં […]

વર્ષ 2021-2022 દરમિયાન વરિષ્ટ નાગરિક યાત્રીઓની સંખ્યામાં ઘટાડો

સિનીયર સિટીઝન પેસેન્ઝર ઘટ્યા 2021-22 સુધીમાં આ પેસેન્જરોમાં 24 ટકા ઘટાડો દિલ્હીઃ- તાજેતરમાં જ ભારતીય રેલ્વે વિભાગ દ્રારા એક માહિતી જારી કરાઈ છે જેમાં સિનીયર સિટીઝનને લઈને કેટલીક બાબત સામે આવી છે જે પ્રમાણે વર્ષ 2021થી લઈને વર્ષ 2022 સુધીમાં વરિષ્ટ યાત્રીઓની સંખ્યામાં મોટા ઘટાડો દર્શાવાયો છે. આ રિપોર્ટ પ્રમાણે 2019-2020ની તુલનામાં 2021-22માં ટ્રેનમાં મુસાફરી […]

આ દેશનો પાસપોર્ટ છે દુનિયાનો સૌથી પાવરફુલ,જાણો શું છે ભારતનું રેન્કિંગ?

જો તમે પણ પાસપોર્ટનો ઉપયોગ કરો છો.તો વિશ્વના કોઈપણ દેશમાં પ્રવેશ માટે એક દસ્તાવેજની જરૂર હોય છે, જે પાસપોર્ટ તરીકે ઓળખાય છે. પાસપોર્ટ વગર બીજા દેશમાં મુસાફરી ગેરકાયદેસર ગણવામાં આવે છે.વર્ષ 2022ના પાસપોર્ટની રેન્કિંગ સામે આવી છે, જેમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે, જ્યારે પાકિસ્તાનનું રેન્કિંગ 109 છે.જોકે આની ઉપર શ્રીલંકા અને ભારતના પાસપોર્ટ છે.ભારતનો […]

ટ્રાવેલ: ભારતનું આ એકમાત્ર શહેર, જે છે સંપૂર્ણ શાકાહારી, તમે જાણો છો ?

દુનિયાભરના અનોખા સ્થળોની વાત કરીએ તો ભારતની યાદી ઘણી લાંબી હોઈ શકે છે.આ દેશ એવો છે જ્યાં મંદિરોના શહેરથી લઈને જુડવા બાળકોના શહેર સુધી હાજર છે.આ લિસ્ટમાં એક એવું નામ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.જી હા, તે વિશ્વનું પ્રથમ શહેર છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે.આ શહેરનું નામ છે પાલિતાણા. પાલીતાણા શહેર […]

રામેશ્વરમ-કન્યાકુમારી અને મદુરાઈની મુલાકાત લો એ પણ માત્ર આટલા ખર્ચમાં

કહેવાય છે કે દક્ષિણ ભારતમાં સુંદરતાનો ખજાનો છે. જો કોઈ વ્યક્તિ અહીં એકવાર જાય છે, તો આ સ્થળ તેને વારંવાર ખેંચે છે. જો તમે પણ દક્ષિણ ભારતની મુલાકાત લેવા ઇચ્છો છો, તો IRCTC તમારા માટે ફરવાની શાનદાર તક લઈને આવ્યું છે. પેકેજનું નામ Divine Tamil Nadu Package – Ex Bengaluru છે. આ પેકેજ ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code