1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ગીર-સોમનાથના જામવાડામાં આવેલો છે સુંદર જમજીર ધોધ, ચોમાસામાં અહીના દ્રશ્યો મનમોહક, સોળેકળાએ ખીલી ઉઠે છે અહીની સુંદરતા

સાહિન મુલતાનીઃ- ગીર સોમનાથના જામવાડોનો ઝમજીર ઘોઘ ચોમાસામાં અહીની સુંદરતા નિહાળવા લાયક વરસાદમાં ઘોઘ બને છે સેલ્ફી પોઈન્ટ ગીરસોમનાથ જીલ્લાનું જામવાડા ગામ અને તેની સુંદરતા એટલે જમજીર ઘોઘ, અહી ગુજરાતના ઠેર ઠેરથી પ્રવાસીઓ આવતા હોય છે ખઆસ કરીને ચોમાસાના ધઓધમાર પડેલા વરસાદ બાદ અહીનો ધોઘ અને આજુબાજુનું વાતાવરણ સોળેકળાએ ખીલી ઉઠે છે, કુદરતી સાનિધ્યમાં આવેલો […]

આ સ્થળો પર ફરવા જતા પહેલા ધ્યાન રાખજો,કેમ કે આ છે વિશ્વના સૌથી ભયંકર ટૂરિસ્ટ પ્લેસ

જે લોકોને ફરવાનું વધારે ગમતું હોય છે તે લોકોને તે વિશ્વના કોઈ પણ ખૂણામાં ફેરવો, તેમને તો મજા જ આવતી હોય છે. પણ ક્યારેક જાણ્યા જોયા વગર કેટલાક સ્થળે ફરવામાં આવે તો તે જાનલેવા અથવા અતિજોખમી પણ સાબિત થતું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિશ્વની કેટલીક એવી જગ્યાઓ વિશે કે જ્યાં કોઈ ફરવા […]

કેરળમાં થતા ઓણમ વિશે ખબર છે? તો જાણો અને ફરવાનો પણ કરી લો પ્લાન

ભારતમાં પ્રવાસ માટે આવતા લોકોની સંખ્યા કરોડોમાં છે, ભારતીયો પણ ભારતમાં મોટી સંખ્યામાં ફરવાનો પ્લાન કરતા હોય છે અને કેટલાક સ્થળો પર તો પ્રવાસીઓની ભીડ તૂટી પડતી હોય છે. આવામાં એક જગ્યા છે કેરળ કે જે પ્રવાસીઓનું મનપસંદ સ્થળમાનું એક સ્થળ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવે છે. આવામાં જો વાત કરવામાં […]

 જન્માષ્ટમીના તહેવારે જાણો દક્ષિણ ભારતમાં આવેલા આ ભગવાન કૃષ્ણના મંદિરો વિશે

સાઉથમાં પણ ભગવાન કૃષ્ણના પ્રાચીન મંદિરો છે અહી જમ્નાષ્ટમીની ઘૂમધામથી ઉજવણી થાય છે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે સાથે જ કેટલાક લોકોને એક સળંગ રજાઓ પણ છે ત્યારે જો તમે ફરવા જવા માંગતા હોવ અને તમે પણ કૃષ્ણ ભક્ત છો તો દક્ષિણ ભારતની મુલાકાત લઈ શકો છો,અહી ઘણા પ્રાચની ભગવાન કૃષ્ણાના મંદિરો આવેલા છે જ્યાં […]

શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ અને આજૂબાજૂના પ્રવાસન સ્થળો પ્રવાસીઓની પહેલી પસંદ

સોમનાથ મંદિર અને ત્રિવેણી સંગમનો અદભૂત નજારો શ્રાવણ મહિનામાં ભક્તોની ભારેભીડ ગીર-સોમનાથઃ- હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તો માટો પ્રમાણમાં પ્રથમ જ્યોર્તિંગ સોમનાથના દર્શને આવતા હોય છે, ત્યાપે આ મહિનામાં પ્રવાસીઓની પહેલી પસંદ સોમનાથ હોય છે અહી ભક્તિમય વાતાવરણ અને  કુદરતી સાનિધ્યનો નજારો જોવા મળે છે.હાલ સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.સોમનાથની આજૂબાજૂ […]

સૌથી વધુ ઉંચાઈ પર છે આ જ્યોતિર્લિંગ, જાણો તેના વિશેની અદભૂત જાણકારી

ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે, હજારોની સંખ્યામાં રોજ લોકો તેના દર્શન માટે આવે છે અને લોકોને આ તમામ જ્યોતિર્લિંગ સાથે શ્રધ્ધા અને આસ્થા પણ જોડાયેલી છે. આવામાં જો વાત કરવામાં આવે સૌથી વધુ ઉંચાઈ પર આવેલા જ્યોતિર્લિંગની તો તે છે કેદારનાથ. એવું કહેવાય છે કે સમુદ્રની સપાટીથી લગભગ 3583 મીટરની ઊંચાઈ પર દેવાધિદેવ મહાદેવ કેદારનાથ જ્યોતિર્લિંગ […]

વિદેશમાં સેટલ થવાનું અને કમાવવાનો શોખ છે? તો આ જગ્યાઓ છે બેસ્ટ

ભારતમાં ભલે અત્યારે લોકોને અમેરિકા અને કેનેડામાં સેટલ થવાનું વધારે પસંદ હોય, પણ આ ઉપરાંત કેટલાક દેશો આવે છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં કમાઈ પણ શકે છે અને રહેવા માટે પણ મસ્ત જગ્યા છે. ભારતમાં આજના સમયમાં લોકોને કેનેડા અને અમેરિકા સૌથી વધારે પસંદ છે પણ લોકોએ આ દેશ વિશે પણ વિચારવું જોઈએ. જો […]

નાગાલેન્ડ પણ છે ફરવા જેવું રાજ્ય – અહીં જગ્યાઓ જોવાનું ચૂકશો નહી, જ્યાં છે કુદરતી સાનિધ્યની મોજ

નાગાલેન્ડમાં ઘણા સ્થળો ફરવા લાયક છે અન્ય રાજ્યોની જેમ અહી પણ કુદરતી સાનિધ્ય જોવા મળે છે જ્યારે પણ આપણે ભારતમાં ફરવા માટેના સુંદર સ્થળો વિશે વાત કરીએ છીએ, ત્યારે પૂર્વોત્તરનું પ્રાકૃતિક સૌંદર્ય અને ત્યાં ફરવાલાયક સ્થળો ચોક્કસપણે લેવામાં આવે છે. નાગાલેન્ડ એ ભારતના સાત બહેનોનું રાજ્ય છે. સામાન્ય રીતે, લોકો આ સ્થાનને ઓછું આંકે છે, […]

દિવથી થોડા અંતરે આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર,જાણો તેનો ઈતિહાસ

દેવોના દેવ એટલે કે મહાદેવ, જેના પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને જો કોઈ કામ કરવામાં આવે તો નામથી જ કામ થઈ જાય, એવું લોકો કહે છે. જે લોકો મહાદેવના ભક્ત હોય તેમણે તો આ સ્થળ પર જરૂરથી ફરવા જવુ જોઈએ. આ સ્થળ ગુજરાતના દિવથી લગભગ ચાર કિલોમીટરના અંતરે આવેલા ‘ફુદમ’ ગામમાં આવેલું છે. એવું કહેવાય […]

ઓગષ્ટમાં મળશે લાંબો વિકેન્ડ, કરી લો આ સ્થળે ફરવાનું પ્લાન

ભારતમાં લોકો ફરવા માટે આમ તો બારેમાસ તૈયાર જ રહેતા હોય છે. ભારતમાં લોકોને બસ ફરવા માટેનો મોકો મળે અને તેઓ ફરવા માટે નીકળી જતા હોય છે આવામાં ઓગષ્ટમાં પણ જો કોઈ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તેઓ આ સ્થળોને પર જવાનું પ્લાન કરી શકે છે કારણ કે આ મહિનામાં વધારે રજાઓ પણ આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code