ઉનાળાની વિદાય પહેલા જ હિલ સ્ટેશનો થયા ફુલ- શિમલામાં 14 જૂન સુધી હોટલો બુક, સેહલાણીની ભારે ભીડ
શિમલામાં સહેલાણીઓની ભારે ભીડ વિકેન્ડમાં ગરમીતી રાહત મળેવવા લોકો શિમલા પહોચ્યા શિમલાઃ- હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું જો કે હવે આ છેલ્લી છેલ્લી ગરમી છે થોડા દિવસોમાં જ દેશમાંથી ઉનાળો વિદાય લેશે અને ચોમાસું બેસી જશે ત્યારે સેહલાણીઓ ગરમીમાં ઠંડક મેળવવા માટે શિમલા મનાલીના પ્રવાસે ઉમટી પડ્યા છે.હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ઉનાળુ પ્રવાસી મોસમ જોર […]


