1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

દુનિયાના ઘણા દેશોમાં આજે પણ રાજાશાહી,જાણો ક્યાં દેશમાં ચાલે છે રાજાઓનું શાસન

દુનિયાના ઘણા દેશોમાં આજે પણ રાજાશાહી જાણો ક્યાં દેશમાં ચાલે છે રાજાઓનું શાસન દેશમાં પહેલા રાજાશાહી હતી.રાજા દ્વારા શાસન ચાલતું હતું પરંતુ હાલના સમયમાં સરકાર દ્વારા શાસન ચાલે છે.તેમ છતાં ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ રાજાઓનું શાસન ચાલે છે,તો ચાલો જાણીએ ક્યાં દેશમાં હજુ પણ રાજા દ્વારા શાસન કરવામાં આવે છે. થાઈલેન્ડ: રાજા […]

પ્રવાસ:પરિવાર સાથે ફરવા જતા પહેલા આ વાતનું રાખો ધ્યાન

પરિવાર સાથે ફરવા જાવ છો? તો આ વાતનું રાખો ધ્યાન અને આ કામ અત્યારે જ કરી દો જો કોઈ વ્યકિત પોતાની પત્ની કે પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરતો હોય તો તે વ્યક્તિએ કેટલીક વાતનું ધ્યાન ખાસ કરીને રાખવું જોઈએ. જાણતા અજાણતા ક્યારેક વ્યક્તિ એવી ભૂલ કરી બેસે છે કે તેના વિશે તે વિચારી […]

ફરવા જવું છે પણ બજેટ ઓછું છે? તો જોઈલો ભારતમાં જ આવેલા આ ફરવા લાયક સ્થળો

જો તમારે ઓછા બજેટમાં ફરવું હોય તો જોઈલો આ જગ્યાઓ ગુજરાતની આજૂબાજૂ ઘણા સ્થળો છે જ્યા ફરી શકાય છે આજકાલ દરેક લોકોને સારી લાઈફ જોઈએ છે, મધ્યમવરપ્ગી માણસો પર ફરવા જવાનું મન ઘરાવે છે જો કે ઓછા ખર્ચમાં પોસાય તેવી જગ્યાઓ તેઓ શાધતા હોય છે જેથી બજેટ વિખોરાય નહી અને સારી રીતે ફરી પણ શકાય […]

પહેલીવાર જઈ રહ્યા છો વિદેશ ફરવા ?,તો આ દેશોને બનાવો તમારું ડેસ્ટિનેશન

પહેલીવાર જઈ રહ્યા છો વિદેશ ફરવા ? આ દેશોને બનાવો તમારું ડેસ્ટિનેશન જાણીએ આ સુંદર જગ્યાઓ વિશે જો તમે ફરવાના શોખીન છો અને દેશમાં ફરીને મન ભરાઈ ગયું છે તો તમે વિદેશ ફરવા જઈ શકો છો,તેથી તમારા માટે કયું સ્થળ શ્રેષ્ઠ રહેશે તે જાણવું જરૂરી છે.જ્યાં સુંદર નજારો સાથે તમારે વધુ અસુવિધાઓનો સામનો કરવો પડશે […]

ભારતની આ જગ્યાને માનવામાં આવે છે પાતાલ લોક,આ વિસ્તાર સાથે જોડાયેલા આવા અનેક તથ્યો છે, જે જાણીને તમને નવાઈ લાગશે !

અત્યાર સુધી ફક્ત પાતાલ લોકની વાર્તાઓ જ સાંભળી હશે પરંતુ તમે ધરતી પર પણ પાતાલ લોકના કરી શકો છો દર્શન આ વિસ્તાર સાથે જોડાયેલા કેટલાક હેરાન કરનાર તથ્યો તમે સ્વર્ગ લોક, નરક લોક અને પાતાલ લોક વિશેની ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ વાસ્તવમાં જો તમારે તેને જોવી હોય તો તમારે મધ્યપ્રદેશ જવું પડશે.મધ્ય પ્રદેશના છિંદવાડાથી […]

ભારતમાં આવેલા છે આ સુંદર ચર્ચ – એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી

ભારતમાં ઘણા સુંદર ચર્ચ આવેલા છે આ ચર્ચની એક વખત મુલાકાત લેવા જેવી સામામન્ય રીતે ક્રિસમસ આવે ત્યારે આપણે ચર્ચ જતા હોઈએ છીએ, આ સાથે જ ગોવા દિવ જેવા સ્થળો પર ફરવા જઈએ ત્યારે અવશ્ય પણે ચર્ચની મુલાકાત લઈ છીએ તેનું કારણ એ છે કે આ ચર્ચ પ્રાચીન હોવાની સાથે સાથે સુંદર પમ છે, તો […]

આ છે ભારતના સ્વર્ગમાં આવેલા કેટલાક સુંદર સ્થળો – જાણીલો કાશ્મીરમાં ફરવા  માટેની આટલી જગ્યાઓ 

કાશ્મીર દેશની જન્નત ગણાય છે અહી ફરવા માટે દેશભરના પ્રવાસીઓ આવે છે કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે કારણ કે તેની સુંદરતા સૌ કોઈના મન મોહીલે તેવી હોય છે, અહી બરફની વર્ષો, નદીઓ ઝરણાઓ અને ચારેતરફ બરફની છવાયેલી ચાદરોમાંથી ડોકાતી ગ્રીનનરી કોને જોવી ન ગમે, પરંતુ કશ્મીર જતા વખતે એક વખત તો ચોક્કસ સૌ કોઈને […]

પંજાબના પ્રખ્યાત પર્યટન સ્થળો,એકવાર જરૂરથી લેજો મુલાકાત

પંજાબના પ્રખ્યાત પર્યટન સ્થળો એકવાર જરૂરથી લેજો મુલાકાત અહીં જાણો કયા સ્થળોની લેવી મુલાકાત પંજાબ આકર્ષક સ્થળમાંનું એક છે.તેની સુંદરતા દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે.આ રાજ્યમાં જોવાલાયક અનેક સ્થળો છે. ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ જેવા પ્રખ્યાત આકર્ષણોથી લઈને શહેરો અને રાષ્ટ્રીય ઉદ્યાનો સુધી એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે ફરવા માટેનો પ્લાન બનાવી […]

ગરમીની ઋતુમાં પણ આ જગ્યાઓ પર થાય છે ઠંડીનો અહેસાસ,જરૂરથી બનાવો અહીં ટ્રીપનો પ્લાન

ભારતની એવી ઘણી જગ્યાઓ જ્યાં ગરમીની ઋતુમાં પણ થાય છે ઠંડીનો અહેસાસ જરૂરથી બનાવો અહીં ટ્રીપનો પ્લાન ઉનાળાની શરૂઆત થનાર છે અને એવું જોવામાં આવ્યું છે કે,આ સમય દરમિયાન ટ્રીપ પર જવાનું તો દૂર ઘરની બહાર પણ લોકો નીકળતા નથી.જો તમે ક્યાંક ફરવા માંગતા હોવ તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ઉનાળામાં પણ […]

માત્ર ભોપાલ જ તળાવોનું શહેર નથી,હિમાચલની મંડીમાં પણ તળાવોની માણી શકો છો મજા

માત્ર ભોપાલ જ તળાવોનું શહેર નથી હિમાચલની મંડીમાં પણ તળાવોની માણી શકો છો મજા મજા માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ મધ્યપ્રદેશના ભોપાલને તળાવોનું શહેર કહેવામાં આવે છે, પરંતુ તમે હિમાચલ પ્રદેશના મંડી શહેરમાં પણ સ્વચ્છ તળાવોની મજા માણી શકો છો.આ સરોવરોનો આનંદ માણવા માટે ફેબ્રુઆરીથી માર્ચની મોસમ બેસ્ટ છે. રિવાલસર તળાવ મંડી શહેરથી લગભગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code