1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

ગુજરાતની ખેતી બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીત્યો

ગાંધીનગર, 20 જાન્યુઆરી, 2026 – Tata Mumbai Marathon 2026 ગુજરાતની ખેતી બેન્કના બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026માં રજત પદક જીત્યો લીધો છે. અદભુત ધીરજ અને રમતગમતની કુશળતાનો પરિચય આપતા, પાટણ તાલુકાના હાજીપુર ગામની સરળ પૃષ્ઠભૂમિમાંથી આવેલા નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો. ગરીબ ખેડૂતની […]

નાણામંત્રાલયે પાછલા બજેટની જાહેરાતો અને અમલીકરણનું સરવૈયુ રજૂ કર્યું

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ પૂર્વે નાણામંત્રાલયે મંગળવારે પાછલા બજેટની જાહેરાતો અને તેના અમલીકરણ અંગેનું વિગતવાર સરવૈયું રજૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે ‘ફાઈનાન્સ એક્ટ 2025’ હેઠળ કરવામાં આવેલા ફેરફારોથી સામાન્ય જનતાના હાથમાં વધુ નાણાંની બચત થશે અને ટેક્સ […]

ભારત-UAE વચ્ચે ઐતિહાસિક સમજૂતી: વેપાર 200 અબજ ડૉલરે પહોંચશે

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 2032 સુધીમાં બમણો કરીને 200 અબજ ડૉલર સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ […]

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસઃ તમે નામની આગળ શંકરાચાર્ય કેમ લખો છો? સ્પષ્ટતા કરો

પ્રયાગરાજ, 20 જાન્યુઆરી, 2026: Notice to Swami Avimukteswaranand યુપીના પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર અવસરે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને રોકવામાં આવ્યા બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. આ મામલે પ્રયાગરાજ મેળા વહીવટીતંત્રે મોડી રાત્રે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં તેમને 24 કલાકની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. […]

કાશ્મીરમાં 12,000 ફૂટની ઊંચાઈએ આતંકીઓએ બનાવેલું બંકર ભારતીય સૈન્યે ફુંકી માર્યું

શ્રીનગર, 20 જાન્યુઆરી, 2026: Indian Army blew up the bunker જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના જડમૂળથી સફાયા માટે ભારતીય સેનાએ અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવી ચોકસાઈથી એક મોટી સફળતા હાંસલ કરી છે. કાશ્મીર ખીણના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં આશરે 12,000 ફૂટની ઊંચાઈએ આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવેલું એક અત્યંત સુરક્ષિત અને છુપાયેલું બંકર ભારતીય સેનાના જવાનોએ તોડી પાડ્યું […]

દક્ષિણ ગુજરાતઃ સમુદ્રમાં જોવા મળ્યો ઉકળતા પાણીનો વિશાળ વિસ્તાર, જુઓ VIDEO

સમુદ્રની વચ્ચે રહસ્યમઈ વમળો: ઉકળતા પરપોટા અને પાણીના ગોટા જોઈ માછીમારોમાં ફફડાટ દક્ષિણ ગુજરાત, 20 જાન્યુઆરી, 2026: Large area of ​​boiling water seen in the sea સમુદ્રની સપાટી પર અચાનક ઉકળતા પરપોટા, ગોળ ઘૂમતું પાણી અને મધદરિયે સર્જાયેલું એક વિરાટ કુંડાળું – ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે કંઈક આવું જ રહસ્યમય દૃશ્ય જોવા મળ્યું છે. આ […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]

એક યુગનો અંત: બેડમિન્ટન ક્વીન સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતને કહ્યું અલવિદા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય બેડમિન્ટનને નવી ઊંચાઈઓ પર લઈ જનાર અને દેશને ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની પુષ્ટિ કરી છે. લંડન ઓલિમ્પિક 2012ની કાંસ્ય પદક વિજેતા સાઈનાએ જણાવ્યું કે, તેમનું શરીર હવે એલીટ સ્પોર્ટ્સની અઘરી માંગ અને ફિટનેસના સ્તર સાથે તાલમેલ સાધવામાં અસમર્થ છે. સાઈના નેહવાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code