1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસોમાં ભારે ઘટડો – 24 કલાકમાં 2 હજારથી ઓછા કેસ સામે આવ્યા
કોરોનાના કેસોમાં ભારે ઘટડો – 24 કલાકમાં 2 હજારથી ઓછા કેસ સામે આવ્યા

કોરોનાના કેસોમાં ભારે ઘટડો – 24 કલાકમાં 2 હજારથી ઓછા કેસ સામે આવ્યા

0
Social Share
  • કોરોનાના કેસોમાં મોટી રાહત
  • 24 કલાક દરમિયાન 2 હજારથી ઓછા કેસ નોંધાયા

દિલ્હીઃ-  દેશભરમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસોમાં ઘણી રાહત મળી રહી છે,કારણ કે છેલ્લા 2 દિવસની જો વાત કરીએ તો કોરોનાના કેસો હવે 3 હજારથી ઓછા આવી રહ્યા છે.આ સાથે જ સક્રિય કેસોની સંખ્યા પણ ઘટી ચૂકી છે,મોટા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આદરમિયાન કોરોનાના નોંધાયેલા કેસની સંખ્યા 2 હજારથી નીચે આવી ચૂક્યા છે,દછેલ્લા 24 કલાકમાં દેશમાં 1 હજાર 968 કેસ નોંધાયા છે. ઘજો કે લાંબા સમય બાદ એવું જોવા મળ્કેયું છે કે  દૈનિક કેસ બે હજારથી નીચે પહોંચી ગયા છે. જ્યારે વિતેલા દિવસને સોમવારે આ આકંડો 3 હજાર 11 પર જોવા મળ્યો હતો તેની સરખામણી આજના કેસ ઓછા જોવા મળ્યા છે.

આ સાથે જ હવે દેશમાં સક્રિય કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.આ ઉપરાંત, ગઈકાલ સુધી સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 36 હજાર 126 હતી, જે આજે ઘટીને 34 હજાર 598 થઈ ગઈ છે.આમ હવે સક્રિય કેસો પમ ઘટતા જોવા મળી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code