HomeગુજરાતીEatSmart Cities &Transport 4 All પડકાર

EatSmart Cities &Transport 4 All પડકાર

(મિતેષ સોલંકી)

  • ઉપરોક્ત બંને પડકાર આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યા.
  • EatSmart Cities પડકારનો મુખ્ય હેતુ આહાર સંબંધિત સારી અને સાચી આદતો અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
  • જ્યારે Transport 4 All પડકારનો મુખ્ય ધ્યેય જાહેર વાહન વ્યવહારને સુરક્ષિત, આરામદાયક, પોષાય તેવું તેમજ ભરોસાપાત્ર બનાવવાનો છે.
  • ઉપરોક્ત બંને પડકાર ભારતના દરેક સ્માર્ટ શહેરો માટે ખુલ્લા છે તેમજ ભારતના દરેક શહેરો જેની જનસંખ્યા પાંચ લાખ કરતાં વધુ છે તે અન ભાગ લઈ શકે છે.
સંબંધિત લેખો

Most Popular