1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યામાંથી મેળવો છૂટકારો, આ રીતે બનાવો હોમમેડ લીપબામ
શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યામાંથી મેળવો છૂટકારો, આ રીતે બનાવો હોમમેડ લીપબામ

શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યામાંથી મેળવો છૂટકારો, આ રીતે બનાવો હોમમેડ લીપબામ

0
Social Share
  • હોઠને નરમ રાખે છે આ લીપમબામ
  • બેઝિક સામગ્બરીમાંથી બનાવી શકાય છે ઘરે

શિયાળો આવતા જ હોઠની ચામડી નીકળવા લાગે છે ,હોઠ ફાટવાની સમસ્યાના કારણે ક્યારે હોઠમાં ચીરા પડીને લોહી પણ વહેતું હોય છે જો કે આ તમામ સમસ્યામાંથી તમે ઘરબેઠા જ છૂટકારો મળેવી શકાય છે તેના બે ઉપાય છે એક બીટ અને બીજા ગુલાબના પાંદડા આ બન્નેની મદદથી તમે હોમમેડ લીપબામ બનાવી તેનો ઉપયોગ કરી શકો છો.

જાણો લીપ બામ બનાવાની રીત

એક વાસણ લો તેમાં 2 ચમચી બીટની છીણ લો.,ત્યાર બાદ તેમાં 4 ચમચી જેટલી વેસલીન નાંખો અને તેને ગેસ પર એક વાસણમાં ઘીમી તાપે પીગળાવો.ત્યાર બાદ તેમાં એક કપ જેટલી ગુલાબની પાંખડીઓ નાંખો.જ્યાં સુધી ગુલાબની પાંખડી ભૂરા રંગની ન થાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે ગેસ બંધ કરીને તેને મિક્સરમાં પીસી લો.ત્યાર બાદ એરટાઈટ સાફ ડબ્બીમાં ભરી દો.

બીજી રીત

બીટને છીણીલો એક બીટની છીણને ઘરમાં જ કોચનના કપડામાં હપોળી કરીને 3 થી 5 દિવસ સુકાવા દો ,આજ રીતે લાલ રંગન ાગુલાબના પાંદડાને પણ ઘરમાં જ સુકરીવો ,હવે બન્નેને મિક્સ કરીને મિક્સરમાં જીણો પાવડર બનાવી દો, હવે આ પાવડરમાં વેસેલિન મિક્સ કરીને બરાબર પેસ્ટ બનાવી એક નાની ડબ્બીમાં ભરીલો આ લીપબામથી હોઠ પીંક બનશે અને ફાટેલા હોઠ સારા થી જશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code