1. Home
  2. ગુજરાતી
  3. ગર્લ્સ એ સ્ટાઈલિશ લૂક અપનાવવા પરફેક્ટ ટોપ-બોટમવેરની કરવી જોઈએ પસંદગી, કલર કોમ્બિનેશનનું પણ રાખો ધ્યાન
ગર્લ્સ એ સ્ટાઈલિશ લૂક અપનાવવા પરફેક્ટ ટોપ-બોટમવેરની કરવી જોઈએ પસંદગી, કલર કોમ્બિનેશનનું પણ રાખો ધ્યાન

ગર્લ્સ એ સ્ટાઈલિશ લૂક અપનાવવા પરફેક્ટ ટોપ-બોટમવેરની કરવી જોઈએ પસંદગી, કલર કોમ્બિનેશનનું પણ રાખો ધ્યાન

0
Social Share

 

સુંદર અને સ્ટાઈલિશ દેખાવામાં કલર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, જો આપમાને શૂટ થાય તેવો કલર પહેરીે તો આપણે સુંદર દેખાઈ એ છીએ બાકી ફેશનને અનુસરી ન શૂટ થાય તેવા કલરની પસંદગી કરીએ તો યુવતીઓની ફેશન ભારે પડી જાય છે

સ્ટાઈલીશ દેખાવ માટે ક્લોથવેરના  રંગો  મહત્વ ઘરાવે છે, કયા કલરના બોટમવેર સાથે કયા રંગનું ટોપ કે કુર્તી સિલેક્ટ કરો છો તેના પર તનારો દેખાવ નિર્ભર બને છે, એના પણ જો તમારો ફેવરીટ કલર બોટમવેરમાં બ્લેક છે તો તો તમારે ખાસ પ્રકારના રંગોના ટોપની પસંદગી કરવી જોઈએ, કેટલાક રંગો એવા છે કે,જેને એક બીજા સાથે જો તમે કેરી કરો છો તો તમારો લૂક વધુ નિખરી આવે છે.

જો યુવતીઓ બ્લેક પેન્ટ, બ્લેક જીન્સ, બ્લેક એન્કલ કે પછી બ્લેક જેગિંસ પહેરે છે તો તેના પર તેમણે આ ખાસ ચાર કલરના ટોપ પહેરવા જોઈએ જેનાથી તમને શાનદાર લૂક પ્રદાન થાય છે.

જો તમે બ્લેક બોટમ વેરમાં જીન્સ કે લેગિંસ કે પછી કોઈ સ્કર્ટ કતે એન્કલ પહેરો છો તો તેના સાથે ઓફ પિંક કલરના ટોપ, કુર્તી, કે શર્ટ પહેરી શકો છો બ્લેક સાથે ઓફ પિંક ખૂબ જ શોભે છે.આ કોમ્બિનેશન અદભૂત અને યૂનિક પણ છે.જો આ બન્ને કલરમાં તમારે સ્ટાઈલીશ દેખાવ જોઈએ છે તો ખાસ કરીને બ્લેક એન્કલ જીન્સ સાથે ઓફ પિંક કોટનનો શર્ટ પહેરો તેનાથી પ્રોફેશનલ લૂક મળશે, આ સાથે જ બ્લેક લેગિંસ સાથે ઓફ પિંક કુર્તી તમને સ્ટાઈલીશ લૂક પ્રદાન કરે છે.

જો તમે બ્લેક જીન્સ પહેરો છો તો તેના સાથે તમે મસ્ટર્ડ યલ્લો કલરનું શોર્ટ ટોપ કેરી કરી શકો છો, આ સાથે જ આ ઠોપમાં ખાસ ઘેરવાળું ટોપ વધુ આકર્ષક લૂક આપે છે, આ સાથે જ તમે મસ્ટર્ડ યલ્લો કલરનો શર્ટ કોટન અને શિફોનમાં કેરી કરી યસલકો છો જે તમને પ્રોફેશનલ લૂક આપશે.

જો તમને સ્કર્ટ પહેરવું ગમે છે તો તમે બ્લેક કોટનના લોંગ સ્કર્ટ સાથે, ઓરેન્જ શોર્ટચ ટિશર્ચ અથવા તો ઓરેન્જ કલરનું ક્રોપ ટોપ કેરી કરી શકો છો જે તમને સ્ટાઈલીશ લૂતની સાથે સાથે કમ્ફર્ટેબલ રહેશે, આ સાથે જ બ્લેક પ્લાધોની સાથે ઓરેન્જ કુર્તી અથવા તો બ્લેક એન્કલની સાથે ઓરેન્જ ટોપ પહેરી સકો છો જે તમારા દેખાવને વધુ સુંદર બનાવશે.

બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનની દુનિયાનું એક અદભુત કોમ્બિનેશન ગણાય છે, કોઈ પણ પ્રકારના બોટમવેર સાથે તમે કોઈ પણ પ્રકાના ટોપ કે કુર્તી વ્હાઈટ કલરની પહેરશો તો તમે આકર્ષક લાગશો જ લાગશો, આ સાથે જ તમને જો સ્ટાઈલીશ દેખાવ જોઈતો હોય તો તમારે બ્લેક જીન્સ સાથે કોટનની શઓર્ટ કુર્તી , બ્લેક એન્કલ સાથે કોટનનું અપર ડપર ટોપ અથવા વ્હાઈટ શિફોનનો શર્ટ કેરી કરી શકો છો.

 

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code