1. Home
  2. ગુજરાતી
  3. સવારના નાસ્તામાં બાળકોને આપો ડ્રાયફ્રૂટના ફ્લેવર વાળું દૂઘ- સાદા દૂધને બનાવો બાળકોને ગમતું અને હેલ્ધી
સવારના નાસ્તામાં બાળકોને આપો ડ્રાયફ્રૂટના ફ્લેવર વાળું દૂઘ- સાદા દૂધને બનાવો બાળકોને ગમતું અને હેલ્ધી

સવારના નાસ્તામાં બાળકોને આપો ડ્રાયફ્રૂટના ફ્લેવર વાળું દૂઘ- સાદા દૂધને બનાવો બાળકોને ગમતું અને હેલ્ધી

0
Social Share
  • બાળકના સવારના નાસ્તાને બનાવો હેલ્ધી
  • દૂધને ડ્રાયફ્રૂટથી આપો જૂદો ટેસ્ટ

સામાન્ય રીતે સવાર સવારમાં દૂધ પીવું આપમાને ગમતું હોતું નથી, અને સવારનો નાસ્તો તો રાજાની જેમ કરવો જોઈએ એવું કહેવામાં આવે છે, ત્યારે આપણે આપણા બાળકોને દૂધમાં ખાંડ નાખીને ગરમ કરીને પીવડાવતા હોઈએ છીએ, મોટા ભાગના બાળકોને આ દૂધ પસંદ નથી હોતું. ત્યારે દરેક માતાની સમસ્યા હોય છે કે દૂઘને કઈ રીતે ફઅલેવર ાપે કે બાળક તેને સરળતાથી પી લે અને હેલ્ધી રહે.ત્યારે આજે આપણે સવારના નાસ્તામાં દૂધને  જૂદા જૂદા ફઅલેવર વાળું કઈ રીતે શેના ઉપયોગથી બનાવી શકાય તે જોઈશું

બદામ વાળું દૂધ – તમારા બાળકને સવારે નાસ્તામાં જ્યારે પણ દૂધ આપો ત્યારે એક લ્ગાસ દૂધમાં 4 થી 5 નંગ બદામ વાટીને એડ કરી દેવી ,જેથી દૂધનો ટેસ્ટ સારો લાગશે અને બદામ ગુણ કરશે

કાજુ વાળું દૂધ – કાજુ પાવડરને મિક્સરમાં ક્રશ કરીને એક બોટલમાં સ્ટોર કરીલો, રોજ સવારે જ્યારે દૂધ ગરમ કરો ત્યારે બાળકના દૂધમા 2 ચમચી આ પાવડર અને સાકર મિક્સ કરીલો, આનાથી દૂદ બાળકના પીવાલાય  લાગશે

અંજીર વાળું દૂધ- રોજ રાતે 1 અંજીરને પાણીમાં પલાળી રાખો, હવે જ્યારે વસાવારે તમે તમારા બાળક માટે દૂધ ગરમ કરો છો ત્યારે પાણીમાં પલાળેલા અંજીરને બરાબર ક્રશ કરીને ઉકળતા દૂધમાં સાકર અથવા ખાંડ સાથે એડ કરીલો,  જેનાથી દૂધમાં અંજીરનું ફ્લેવર આવશે અને બાળક તેને સરળતાથી પી લેશે

પીસ્તા વાળું દૂઘ – દૂધમંા પીસ્તાનો પાવડર એડ કરીને તમે દૂધને વધુ ટેસ્ટી બનાવી શકો છો, જેથી બાળકોને જૂદો ટેસ્ટ મળશે ્ને સરળતાથઈ તેઓ તેનું સેવન કરી લેશે

 

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code