1. Home
  2. revoinews
  3. એ આઈ ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત AI Stack નું લોન્ચિંગ થયું: જુઓ વીડિયો
એ આઈ ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત AI Stack નું લોન્ચિંગ થયું: જુઓ વીડિયો

એ આઈ ઇમ્પેકટ રિજનલ કોન્ફરન્સમાં ગુજરાત AI Stack નું લોન્ચિંગ થયું: જુઓ વીડિયો

0
Social Share

ગાંધીનગર, 11 ડિસેમ્બર, 2025ઃ  AI Impact Regional Conference સરકારી વિભાગોમાં “પ્લગ-એન્ડ-પ્લે” AI અપનાવવા માટે 6 મુખ્ય AI ટૂલ્સ—કૃષિ AI, યોજનાની પાત્રતા ચકાસણી, પ્રોક્યોરમેન્ટ ચેટબોટ, ગ્રીવન્સ ક્લાસિફાયર, ડોક્યુમેન્ટ એક્સ્ટ્રેક્ટર અને ચેટ મેનેજમેન્ટ ટૂલ થી ગવર્નન્સ વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનશે
.
• ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ
રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને AI-ready બનાવવા માટે ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઇડલાઇન્સ 2025 લોન્ચ કરવામા આવી

આના પરિણામે MeitY empanelled cloud services અને રાષ્ટ્રીય GPU compute નો ઉપયોગ સરળ બનશે

• બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયા

1. ગુજરાત સરકાર – Google – BHASHINI: બહુભાષીય AI, ગુજરાતી ભાષા મોડેલો અને ડિજિટલ પબ્લિક સર્વિસિસ માટે વ્યૂહાત્મક ભાગીદારી કરશે

2. ગુજરાત સરકાર – GIFT City – Henox: રાજ્યમાં Cable Landing Station (CLS) સ્થાપવા માટે MoU, થી ગુજરાત વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટી નું કેન્દ્ર બનશે અને ગ્રીન ડેટા ડેટા સેન્ટર્સને બળ પુરુ પાડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code