1. Home
  2. ગુજરાતી
  3. જાણો વિશ્વમાં આવેલા આ અદભૂત સ્ટેચ્યૂઓ વિશે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે બનાવનારની કલા છે તારીફે કાબિલ
જાણો વિશ્વમાં આવેલા આ અદભૂત સ્ટેચ્યૂઓ વિશે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે બનાવનારની કલા છે તારીફે કાબિલ

જાણો વિશ્વમાં આવેલા આ અદભૂત સ્ટેચ્યૂઓ વિશે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બને છે બનાવનારની કલા છે તારીફે કાબિલ

0
Social Share
  • દુનિયામાંઆ આવેલી છે આ અવનવી કૃતિઓ
  • આ સ્ટેચ્યુ જોઈને ભલભલના મન ચકરાી જાય છે

આપણે સ્ટેચ્યુનું નામ આવે એટલે તો પહેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી  અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને યાદ કરીએ ,જો કે વિશ્વભરમાં પ્રતિમાઓ સિવાય પણ એવા કેટલાક સ્ટત્યુઓ આવેલા છે જે આપણું ધ્યાન ખેંચે છે જેને જોઈને તેને બનાવનારાઓ કારીગરોની કળા પર આપણને એક વાર ચોક્કસ વિચાર આવે તો આજે કેટલાક આ અદભૂત સ્ટેચ્યુઓ વિશે વાત કરીશું .

હંગરીના બુડાપેસ્ટમાં ની હાર્વે લોરાન્થ એર્વીન કલાકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેની આસપાસથી પસાર થતાં લોકો ફોટો ક્લિક કરાવવાનું ભૂલતા નથી.

તાઇપે જૂનો આ નજારો જોઈને કદાચ તમે ડરી જશે કે, આ હિલ્લો લોકો પર હુમલો કરી રહ્યા છે. પણ તે હકિકતમાં એક સ્ટેચ્યૂ છે. જે બિલકુલ અસલી લાગે છે. જે મોસ્ટ ક્રિએટિવ કલાકૃતિ રીકે ઓળખાય છે.જોઈને સૌ કોઈને નવાી લગા છે જે આબેહુબ પણ છે.

સોશિયલ મીડિયા પર અવાર નવાર ઓ ફોટો જોયો હશે તમે જે જોઈને આપણું દિમાગ ચક્કરે ચઢે છે ફ્લોટિંગ સ્ટોન મિસ્રની રાજધાની કાહિરમાં છે. આ બંને મોટા આકારના પત્થર હવામાં લટકી રહ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code