1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પટનાની એઇમ્સમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું
પટનાની એઇમ્સમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું

પટનાની એઇમ્સમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું

0
Social Share
  • પટનાની એઇમ્સમાં  બાળકો પર વેક્સિનનું પરિક્ષણ
  • ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરુ કરાયું

પટનાઃ- દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસો 54 દિવસ પછી સૌથી ઓછા નોંધાઈ રહ્યા છે,હવે કેસની સંખ્યા ઘટીને 1.27 લાખ પર પહોંચી ચૂકી છે,. જો કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.32 લાખ કેસ નોંધાયા છે જ્યારે 3 હજાર 207 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રોજેરોજ આવતા કેસોમાં ઘટાડો અને પુનઃપ્રાપ્તિ દરને કારણે, ઘણા રાજ્યોમાં હવે અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ અંતર્ગત કેટલાક રાજ્યો કોરોના પ્રતિબંધોમાં રાહત આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી તંરગમાં બાયવકોને ઘણી અસર થી છે, આ સાથે જ નિષણઆંતો દ્રારા ચેતવણી પણ આપવામાં આવી છે કે કેરોનાની ત્રીજી તરંગમાં બાળકો વધુ પ્રભાવિત થી શકે છે, ત્યારે આવી સ્થિતિમાં આઈસીએમઆરએ કહ્યું છે કે બીજી તરંગ દરમિયાન 594 ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ બિહારના પટનાની એઈમ્સમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું પરિક્ષણ શરુ કરવામાં આવી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે ,બાળકો પર વેક્સિનનુમ પરિક્ષણ શરુ કરવાનો હતુ આવનારી કોરોનાની ત્રીજી તરંગની બાળકોને , સુરક્ષિત રાખવાનો છે, હવે પછીની કોરોનાની લહેરમાં બાળકોને સાચવવાની ખાસ જરુર છે એવી સ્થિતિમાં બાળકો પર કોરોનાની વેક્સિનનું પરિક્ષઆ ખૂબજ જરિરી સાબિત થશે, બાળકો પર વેક્સિન સફળ સાબિત થતા જ બાળકોને પણ વેક્સિન આપવાની પ્રકિયા શરુ કરવામાં આવશએ ,જેથી કરીને દેશની મોટા ભાગની સંખ્યા વેક્સિન લઈને કોરોના સામે લડત લડી શકે

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code