1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીની જાહેરાતઃહવે 12 થી 18 વર્ષના બાળકોને અપાશે કોરોના વિરોધી રસીઃ DCGIએ આપી મંજૂર
પીએમ મોદીની જાહેરાતઃહવે 12 થી 18 વર્ષના બાળકોને અપાશે કોરોના વિરોધી રસીઃ DCGIએ આપી મંજૂર

પીએમ મોદીની જાહેરાતઃહવે 12 થી 18 વર્ષના બાળકોને અપાશે કોરોના વિરોધી રસીઃ DCGIએ આપી મંજૂર

0
Social Share
  • હવે બાળકો માટે પણ વેક્સિન
  • 12 થી 18 વર્ષનાને અપાશે રસી
  • ડીસીજીઆઈ એ આપી મંજુરી

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે આ સાથે જ નવા વાયરસઓમિક્રોને પણ ખતરો મંડળાઈ રહ્યો છે આવી સ્થિતિમાં મોટાપાયે રસીકરણ કરવામાં આવે તે ખૂબ જરુરી છે ત્યારે હવે આ સ્થિતિને જોતા બાયોટેકની વેક્સિન કોવેક્સિનને  ડીસીજીઆઈની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે.

દેશભરમાં જ્યારે કોવિડના કેસોમાં ઝડપથી વધારો અને ઓમિક્રોનના નવા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે આવી સ્થિતિ આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો છે. બાળકોની વેક્સિનને લઈને આમ ત ોઘણા સમયથી ચર્ચાઓ હતી ત્યારે હવે બાળકોનું પમ રસી કરમ કરવામાં આવશે,જેને લઈને કોરોનાે રોકવામાં મદદ મળી રહેશે,

ઉલ્લેખનીય છે કે દેશમાં બાળકો માટે બીજી કોરોના વેક્સિનની મંજૂરી મળી છે. આ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયાએ ગુજરાત રાજ્યની કંપની ઝાયડસ કેડિલાની ઝાયકોવને મંજૂરી મળી આપી હતી.ત્યારે હવે ભારત બાયોટેકની આ વેક્સિનને પણ બાળકો માટે મંજૂરી ણળ ીચૂકી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code