દિવાળી પૂર્વ કેન્દ્ર સરકારે જનતાને આપી મોટી રાહત
                    દિલ્હીઃ દિવાળીની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે દિવાળીની મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત આપી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી રૂ. 5 અને ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટી રૂ.10 ઓછા કરવામાં આવ્યાં છે. મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થતા મોટી રાહત મળી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

