તમારા સવારના નાસ્તાને બનાવો હેલ્ધી – ઘંઉના લોટના સ્કવેર પરાઠા બનાવો ખૂબજ સરળ રીતે
સાહીન મુલતાની- સામગ્રી ઘઉનો લોટ – 4 કપ પાણી – જરુર પ્રમાણે મીઠૂં – સ્વાદ પ્રમાણે એક ચમચી – જીરુ સૌ પ્રથમ ઘંઉના લોટમાં મીઠૂં, અધકચરેલું જીરુ , 2 ચમચી તેલ નાખીને પાણી વડે લોટની કણક તૈયાર કરી લેવી. હવે આ કણકને 2 થી 5 મિનિટ ઢાકીને રહેવા દો, ત્યાર બાદ તેલ લગાવીને બરાબર લોટને […]