ગરમીમાં રાહત આપશે આ કોલ્ડ બદામ શેક – જે હેલ્ધી પણ છે અને ઓછી મહેનતમાં થશે રેડી
સાહિન મુલતાની- સામગ્રી (એક ગ્લાસ બદામશેક બનાવવા માટે) 15 નંગ – બદામ (જીણી છીણી લેવી) 1 ચમચી – કસ્ટર્ડ પાવડર 2 ચમચી – ખાંડ 1 ગ્લાસ – દૂધ સૌ પ્રથમ એક વાસણમાં ઠંડા જ દૂધમાં કસ્ટર્ડ નાખીને ચમચી વડે બરાબર મિક્સ કરીલો. હવે આ વાસણને ગેસ પર ઘીમા તાપે ગરમ કરવા રાખો, હવે તેમાં ખાંડ […]