ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવુ વરિયાળીનું સરબત બનાવતા શીખો
ઉનાળામાં, વધુ ભેજ અને તડકાને કારણે, શરીરમાં ડિહાઇડ્રેશન, હીટ સ્ટ્રોક અને સનસ્ટ્રોક જેવી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, તમારા શરીરને હાઇડ્રેટ રાખવા અને ગરમીથી બચવા માટે ખાસ પીણાંનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે અમે તમારા માટે વરિયાળીનું શરબત બનાવવાની એક સરળ રીત લાવ્યા છીએ, જે ગરમીથી રાહત મેળવવામાં મદદ કરશે. વરિયાળીના રસની […]