ભાવનગર, ભૂજ અને રાજકોટમાં PGVCLના દરોડા, સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજ ચોરી પકડાઈ
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના દુષણને નાથવા માટે પીજીવીસીએલએ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. જે વીજલાઈનમાં વધુ વીજ લોસ રહેતો હોય તે વિસ્તારોની ઓળખ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ […]