વડોદરામાં સિનિયર સિટિઝનને પખવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 1.82 કરોડ પડાવ્યા
સાયબર માફિયાએ સિનિયર સિટિઝન મહિલાને ધમકી આપી આધારકાર્ડ પરથી સિમકાર્ડ ખરીદાયું, જેમાં 39 કેસ નોંધાયેલા હોવાનું મહિલાને કહ્યું, સાયબર માફિયાઓએ દરેક ટ્રાન્સફરની રસીદ મોકલી વિશ્વાસ કેળવ્યો વડોદરાઃ રાજ્યમાં ભણેલા-ગણેલા લોકો સાબર માફિયાની જાળમાં ફસાતા હોય છે. સાયબર માફિયા ખાસ કરીને સિનિયર સિટિઝનને ટાર્ગેટ બનાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં એક સિનિયર સિટિઝન મહિલાને પોલીસ હોવાની […]


