વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 10 કરોડથી વધુ લોકો જોડાયાં
વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ એક મોટું સીમાચિહ્ન પાર કર્યુ. માત્ર 50 દિવસના ટૂંકા ગાળામાં 10 કરોડથી વધુ લોકોએ યાત્રામાં ભાગ લીધો છે. આ આશ્ચર્યજનક સંખ્યા વિકસિત ભારતના સહિયારા વિઝન સાથે દેશભરના લોકોને એક કરવા માટે યાત્રાની ઊંડી અસર અને અજોડ સંભવિતતા દર્શાવે છે. યોગાનુયોગ, વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને દક્ષિણ આફ્રિકા જેવા […]